________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૫૯ કે ભૌતિક પદાર્થોના સુખમાં મગ્ન બનેલ હોવાથી-અહિંસા સંયમ અને તપ વિગેરેને ત્યાગ કરેલ હોય છે. એટલે વિવિધ વ્યાધિનું ઘર બનેલ હોવાથી સુખ કયાંથી હોય ? અને સત્સંગતિ કરીને પાર્થિવ પદાર્થોમાંથી પ્રેમને અ૫ કરી ધર્મમાં પ્રતિ લગાવે. તે જ શ્રીમંતાઈ શેઠાઈ કાયમ રહે છે. માયા–મમતા અને મહિને માર પડશે નહી. નિરોગી બનશે તે ધર્મમાં સ્થિરતા થશે. પાર્થિવ પદાર્થોમાં અત્યંત પ્રીતિવાળાઓ ખરાબ સંસ્કાર-વાસના સિવાય કાંઈ લઈ ગયા નથી. અને લઈ જશે પણ નહી. ૧૮૦ સાત સાધુઓમાં શ્રેષ્ઠતમ ધાતુ વીર્ય છે, તેથી તેને શારીરિક શકિતને રાજા કહેવાય છે. જે વીય નૃપ નિબલ હોય તે અન્ય ધાતુઓ બલાહીન બને છે. અને કપાયમાન બને છે.
તોફાને ચઢી આત્મિક શક્તિ-સત્તાને સ્થિર રહેવા દેતી નથી. માટે શુભ વિચાર અને વિવેક પૂર્વક તેનું રક્ષણ અને વર્ધન કરવાની કોશીશ કરવી આવશ્યક છે. તે વિના મગજની તાકાત-શરીરની શોભા તેજસ્વિતા, તથા દષ્ટિની નિર્મલતા થશે નહી માટે સારા ઉપાયે વડે તેનું રક્ષણ કરવું તથા પિષણ કરવા દરરોજ સતત ઉપયોગી બનવું. વીર્ય બલના આધારે ઉત્સાહ વધે છે. પરાક્રમની પ્રેરણા થાય. છે અને દ્રવ્ય ભાવે રહેલા શત્રુઓનું બલ ઘટે છે. માનસિક તરગોમાં તે વીર્યને વેડફી નાંખવાથી મનુષ્ય માયકાગલાં બની પાયમાલ બનતા હોવાથી તેઓની કિંમત રહેતી:
For Private And Personal Use Only