________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪.
આ. કીતિ સાગરસૂરિ રચિ
નથી. ઉદ્યોગ-વેપાર વગેરે વ્યાવહારિક કાર્યોમાં તેઓને રીત સર ગમ પડતી નથી. મુંઝવણુમાં પડી હતાશ બનતા હાવાથી સાનવભવની સાર્થકતા થતી નથી. વીય વાનૂ માનવાને શત્રુઓના તથા પ્રતિકુલવર્ગના ભય રહેતા નથી. તેઓને અદદ કરનાર હોંશે હાંશ મળી રહે છે. જ્યારે ધાર્મિક કાર્યો કરવા બેસે ત્યારે પણ નિર્ભય અની જેજે શુભ કાર્યો કરવા ધારેલા હાય, તેને કષ્ટ વેઠીને પણુ પૂર્ણ કરે છે. તથા સ્મરણ શકિતની વૃદ્ધિ થવાથી શ્રવણુ કરેલુ. ભળેલુ' ભૂલતા નથી. માટે તેનુ રક્ષણુ પેષણ કરવા, અલક્ષ્ય આહારના અને અપેયને ત્યાગ કરેા, તેથી ખરાબ વિચારા અને વિકારા આવશે નહી. અને વીય ઘટ ખની સ્થિર થશે. અલ વિનાના માનવીઓ, કષ્ટદાયક, આફ્તદાયક પ્રસ ંગેા આવતા ભયભીત અની 'પવા લાગે છે. તેથી કષ્ટ વિગેરેનું અધિક જોર થાય છે. તે પ્રસ ંગે કોઈ સહારા આપવા સમખનતું નથી. મુંબાઈમાં ગુંડાઓએ ગુજરાતી-મારવાડી અને સૌરાષ્ટ વેપારીઆને તથા અન્ય જનાને હેરાન પરેશાન કર્યાં હૈાય તે નિખલાતેજ,સખલ માનવાએ તા જોરદાર સામના કરી તેના અલને ફાવવા દીધુ' નથી. સિક્કા નગરમાં દાગીના પહેરેલા બાળકને લૂટવા તે ગુ ંડાઓ આવ્યા. તેણે અમ પાડી. તેની માતા ઘણી ખલવતી હતી. લાડીને ગ્રહણ કરીને સામે ધસારા કર્યાં. ખીજાએ પણ તેણીની મદદે આવ્યા. ઘણા માર પડવાથી તે ગુંડાઓ ઉભી પુછ ઢીએ નાઠા–આ પ્રમાણે વેપા૨ીએ તથા ઇતર માનવા નિય અની સંગઠ્ઠન કરીને સામના કર્યા હાત તેા ધન માલનુ અને પ્રાણાનું રક્ષણ કરી શકત, અને ભાગાભાગો કરીને
For Private And Personal Use Only