________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
આકીર્તિસાગરસૂરિ રચિત અપરાધ કરી વિવિધ ઉપદ્રવ કરી બેસે છે. પછી ભલે ઉચ્ચ કુલહેયસુંદર જાતિમાન ગણુત હોય, સંગતિના દેષથી દુષ્ટ જે બની ત્રાસરૂપ બની અધોગતિનું પાત્ર બને છે. “સ્વરૂપ અને સ્વભાવનું પરિવર્તન થતાં વિલંબ લાગતું નથી. સ્વભાવ નેતરના સરખા છે. અને સ્વરૂપ કમલના સરખું કમળ છે. માટે સેબત કરતાં પહેલાં બરાબર વિચાર અને વિવેક કરવાની આવશ્યક્તા છે. દુર્જનની સંગતિ થતાં આત્મા ધમને ત્યાગ થતાં જડવાદ ભૌતિકવાદમાં પ્રેમ જાગે છે. અને પાર્થિવ પદાર્થોમાં સાચા સુખની ભ્રમણ થતાં તે પદાર્થોને સંગ્રહ કરવામાં સઘળો પ્રયાસ કરવાની વૃત્તિ જાગે છે. અને સંગ્રહ કરવામાં જ જીવન વ્યતીત થાય છે, આત્માનું ભાન રહેતું નથી. માટે સંગતિ કરવી હોય તે ગુણીયલ ગુરૂદેવની સંગતિ કરે. કે જેથી પાર્થિવ પદાર્થોમાંથી પ્રીતિ અલ્પ થાય અને આત્મપ્રેમ જાગે. “રાગીની સંગતિથી રાગ દશા વધે આત્મધર્મ ભૂલાય. તેથી વિષય વિચારે અને વિકારે અધિક પ્રમાણમાં વકરી રાગીને બરબાદીમાં લાવી મૂકે છે. તમારી પાસે જે ભૌતિક પદાર્થોને સંગ્રેડ કરતા રહે છે. તેથી તમને શું લાભ થાય. ગાડી ઘડાઓ દેડાવ્યામોટામાં મજા કરી, ખાઈપીને મસ્ત બન્યા પણ શારીરિક માનસિક શક્તિમાં વધારો થયે કે ઘટાડો થયો તેની તલ પશી વિચારણા કરી છે. શ્રીમતેની સ્થિતિ બહારથી જોવામાં મનેહર માલુમ પડે છે. પણ આન્તરિક જીવન તે શોક જનક-ચિન્તા જનક હોય છે. કેઈને લેહીદબાણની કઈને દમની-અજીર્ણની વ્યાધિ પીડા ઉત્પન કરતી હોય છે. કારણ
For Private And Personal Use Only