________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ વિવેક કરે તે ઊચિત છે. આ મુજબ ઉપદેશ શ્રવણ કરી શ્રીમંતની પાસે આવીને વ્યાજ સહિત પિસા આપવા લાગે પણ શ્રીમંતે કહ્યું કે, વ્યાજ સાથે મને રકમ મળી છે. મારે -હવે લેવાય નહીં. તેણે કહ્યું કે મેં તે રકમ આપી નથી. તમને કયાંથી મળી? શેઠે કહ્યું કે નીતિ ન્યાય સહિત તું વેપાર કરે છે અને વ્રતધારી બનેલ છે તેથી ઘણે ખુશી થએલ છું. અમે વ્રતનિયમ-નીતિન્યાય અને પ્રમાણિકતાને પૈસાઓ માનીયે છીએ માટે લાવેલી રકમ પાછી લઈ જા. અને કેઈ સીદાતે દુઃખી હોય તેને મદદ કરજે. આથી આપણ બંનેને લાભ મળશે. રકમ પાછી લઈને ઘેર આવી શ્રીમંત શેઠના ગુણેની અનુમોદના-પ્રશંસા કરવાની સાથે સીદાતા દુઃખીને યથાશકિત સહકાર આપવાથી સાનુકુલતા સતેષાદિ ગુએ આવીને નિવાસ કર્યો. તેથી આ લેક પરકમાં સુખી થયા. સત્સંગતિ ગુરૂદેવને પ્રભાવ એ બેને સુખી બનાવે છે. શ્રીમંતને ન ચઢતું નથી. તેમજ રંક શ્રીમંત બને. લાને પણ કેફ ચઢતું નથી. માટે સદ્દગુરૂની વાણીના પ્રવાહમાં દરરોજ સ્નાન કરતા રહેવું. આ સિવાય ઉદ્ધાર થવાને માર્ગ બીજો નથી. દરરોજ ઉપદેશમાં સ્નાન કરનાર નિર્મલ બની સહિત સાધી શકે છે ૧૭૯ “આ જગતમાં સંગતિના ગુણ અને દોષથી દુર્જનસજજન બને છે. અપરાધ કરનાર નિરપરાધી બને છે. નીચ કુલ જાતિમા––ઉચ્ચ કુલ
જાતિમાન્ બની પ્રશંસા પાત્ર બને છે. સજજન સંગતિના દેથી દુર્જન બની અનેક
For Private And Personal Use Only