________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫.
આ. કીતિ સાગરસૂરિચિત
મળેલી હાય તેા વ્રત નિયમેાને ધારણ કરવા જોઇએ. કારણ કે મેાજશેાખમાં પુણ્ય ખવાતું જાય છે પણ પુણ્યમ ધા દિકથી તેની આવક થતી હાવાથી આ લેકમાં અને પરલેાકમાં દરેક 'ખાંખતની અનુકુલતા મળી રહે છે.
એક માણુસ તદ્દન ગરીબ હાલતમાં હતા. પાતાનું તથા પુત્ર પરિવારનું રીતસર પાલન પાછુ કરવામાં અસમથ હતા. એક દીવસ તેને ગુરૂદેવ પાસે જવાની ભાવના જાગેલી હાવાથી ઉપાશ્રયમાં જઈ વદના કરીને બેઠા અને સ્વ સ્થિતિની સઘળી મીના કહી. ગુરૂદેવને કરૂણા આવવાથી વંદન કરવા આવેલ શ્રીમતને તેને સહારો આપવા માટે કહ્યું. આ શ્રાવક શ્રીમંત અને વ્રત નિયમધારી હોવાથી તેણે ગરીઅને શકય સહાય આપી. પૈસા મળવાથી ખંત પૂર્ણાંક પોતાને લાયક ધંધા કરવા લાગ્યા. નીતિ પૂર્વક વેપાર કરતા હાવાથી ઘણા લાકે તેની પાસેથી લાભ લેવા લાગ્યા. દીવસે દીવસે લાલ મળતે હાવાથી આ રક પૈસાદાર બન્યા તેથી પૈાતાની પ્રથમ અવસ્થાનું ભાન હાવાથી પૈસાના કેફ ચઢતા નથી. સર્વજનાની સાથે નમ્રતા–સરલતા રાખીને વર્તે છે અને ગુરૂદેવની પાસે જતા રહે છે ગુરૂમહારાજ તેના વિશિષ્ટ ઉદ્ધાર કરવા ઉપદેશ આપે છે કે અરે મહાનુભાવ! પુત્ર પરિવારનું જે કષ્ટ હતુ' તે હવે નથી અને સુખેથી પાલન પાષણુ કરવા સમર્થ બનેલ છે માટે સ્વાત્માના ઉદ્ધાર કરવા તત્પર બનવું આવશ્યક છે. ખાર ત્રતાને ગ્રહણુ કરી પુણ્યને વધારી પાષણ કર, અને જેની પાસેથી તને પૈસાની મદદ મળી છે તેના ઉપકાર માની વ્યાજ સાથે પાછા આપવા
.
For Private And Personal Use Only