________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૫૫
કરશે તેા સુખી બનશેા. દીનતા ચાચના કરવાની જરૂર નથી. મારી સ્તુતિ સેવા પૂજા વિગેરે વેર વિરાધાદિકના ત્યાગમાં સફલ બને છે. અને તમારી સ્તુતિ વિગેરેની સાથે કતા થાય છે. શુ તમારે તેા માંડામાંહી વેર વિરાધ વિગેરે કરવા છે. અને વિપત્તિઓને દૂર હટાવવી છે. તે ખનવું જ અશ ય છે. માટે સ્તુતિ સેવાહિક કરીને વેર વિરાધ અદેખાઇને દૂર કરવા કાશીશ કરા. દરેક બાબતમાં શક્તિશાલી મનશે. ૧૭૮ ૨૩ માણુસા જ્યારે સત્સંગતિ પામે છે ત્યારે ગુરૂગમ પામીને સમ્યગજ્ઞાન પામતાં મહાન્ બની સ્વપરનું કલ્યાણ સાધી શકે છે.
રકાને પણ સ્વપરનું કલ્યાણ સાધવાની શક્તિ જે તાભાવે હતી તે ગુરૂગમ પામવાથી પ્રગટ થઈ અજ્ઞાનતા ટ્વીનતા હીનતા ખસી ગઇ. શકય ધાર્મિ કક્રિયામાં પ્રેમ લાગવાથી પુણ્યદય જાગ્રત થયા પછી યથેચ્છ અનુકુલતા આવી મલે છે. પછી તેને પ્રથમ સ્થિતિનુ' ભાન હાવાથી અહંકાર-મમત્વ ભાવ રહેતા નથી. તેથી નમ્ર અની સ્વપર હિત સાધતા રહે છે. માટે સત્સંગતિના પ્રભાવ અલૌકિક છે. શ્રીમતાને ને કે પુણ્યાયે સાનુકુલતા તેા રહેલી હેાય છે પરંતુ શ્રીમંતાઈના નશામાં સત્સંગતિ–તનિયમાદિ કરવાના વિચારા જાગ્રત થતા નથી. વ્રત નિયમાદિ કરવામાં તેઓને કષ્ટ ભાસે છે તેથી પુણ્ય ખવાતુ જાય છે. તેની ખમર પડતી નથી. એટલે ર અની પરલાકે જાય છે. બીજા ભવમાં ૨કપણુ –દીનતા-હીનતા હાજર થાય તેમાં શી નવાઇ માટે શ્રીમંતાએ સાનુકુલતા
For Private And Personal Use Only