________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w૪
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ઉંદરની પુછડીએ, ચટકે ભર્યો. એક મંકેડાએ તેના પગમાં ડંખ માર્યો. ઉંદરે જાણ્યું કે હવે આપણે ગેળ લેવામાં ફાવીશું નહી. માટે નાશી જવામાં મજા છે. બળ વાપરીશ તે પણ ફાવટ આવશે નહી. અને માર્યા જઈશું શું ચૂં કરતે નાશી ગયા અને મકડા કીડીઓએ ભેગા મળી પડેલા ગળની ઉજાણી કરી. આ મુજબ ઉંદર કરતાં નિર્બલ મેકેડા અને કીડીઓ પણ સંપીલા હેવાથી બલીક ઉંદરને નસાડો. ત્રિઈન્દ્રિયો કરતાં પંચેન્દ્રિય માનમાં સંપ દેખાતે નથી ત્યારે અફશોસ થાય છે. એક કુટુંબમાં પણ વેર વિરોધ અદેખાઈ દેખાય છે. એક બીજાનું અનિષ્ટ ઈછી રહેલ હેય છે, એક ઉપર કષ્ટ પડતાં. વિપત્તિ આવતાં બીજાએ ખુશી થાય છે. ઠીક થયું. આ લાગને છે. આ વિચારી જાણે ઘણુ કાલને વિરોધી હોયની શું તે મુજબ વતે છે. પણ તેઓને અદેખાઈની એટલી પણ ખબર પડતી નથી કે, આજે એને વિડંબના આવી છે. તે કાલે અમારા ઉપર આવી પડશે ત્યારે સહારે કેણ આપશે ? એક શેરીના કુતરાએ કેવા સંપીલા છે? પરદેરીને પળપાડાને બીજે કાળીઓ પેળીએ કે મેતીએ કુતરો આવે તે ભેગા સંપ કરીને ઉભી પુછડીએ નસાડી મૂકે ત્યારે જંપીને બેસે છે. આટલી એકતા સંપ એક કુટુંબમાં અરે એક ઘરમાં પણ નથી. અને પાછા માને છે અમારા કટ્ટે અમારી વિડંબના દૂર ટળે. કયારે ટળશે ? હે પ્રભે? અમારા પર દયા કરૂણું કરો કે જેથી અમારી વિપત્તિ નાશ પામે. અને સુખી થઈએ પરમેશ્વર તે ફરમાવે છે. કે તમે ઈષ્ય અદેખાઈ વેર વિરોધાદિકને ત્યાગ
For Private And Personal Use Only