________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૪૫૪ આ વેપાર જખમ ભરેલો છે ને માટે જે વેપાર કરતા હો તેને ત્યાગ કરશે નહી. વાયદાના વેપારના છાંયડાએ જશે નહી ૧૭૬ “વાયદાને વ્યાપાર કરવા તે વાઘરીવાડે
શીયાળને ખાવા માટે જવા બરાબર છે.
એકવાર શીયાળને વાઘરીના ઘરમાં ખાવાની મજા પડી. વાઘરી નિદ્રામાં ઘેરાએલ હોવાથી શિયાળની ઘરમાં આવ્યાની ખબર પડી નહિ. તેથી તેને એક દીવસ ખાવાની તક મળી. બીજે દિવસે પણ ખાવાને લાગ મળે. હવે તે શિયાળને પંધુ પડયું. દરરોજ ખાઈ જતી હોવાથી વાઘરી છાને માને તક જોઈ હાથમાં હંગેરે ગ્રહણ કરી છાને માને ઘરના ખૂણામાં સંતાઈ રહેલ છે. તે અરસામાં શિયાળ ખાવા આવી અને ભાજનમાં રહેલ ભેજન ખાવા જાય છે. તે વખતે એ માર માર્યો કે બે ભાન થઈ ભૂમિમાં ઢળી પડી. બે ઘી પછી શુદ્ધિ આવતાં નાસી ગઈ અને વાઘરી. -વાડે જવાની છે ભૂલી ગઈ. તે મુજબ વાયદાને વેપાર કરનાર ભાગે એક બે વાર ફાવી જાય છે. લાભ લઈ શકે છે. પણ દરેક વખતે કયાંથી ખાટી જાય? તે પણ તેવા વેપારમાં પેઠું પડેલ હોવાથી કષ્ટદાયક-પરિણામે મહા વિપત્તિમાં નાંખનાર તે વેપારને ત્યાગ કરતા નથી ત્યારે એ ગુઢ માર પડે છે. કે બીજીવાર ઉભા થવું અશકય બને છે. માટે એવા જોખમ ભરેલા વેપારમાં એક બે વાર ફાવી જવાય તેથી માનવું નહી કે, દરેક વખતે ફાવી જઈશું. માટે તેને છ% ત્યાગ કરવા જેવું છે. “કહેવત છે કે વાયદામાં ફાયદા હેતું નથી. અરે ધાર્મિક કાર્યોમાં કે પરો
For Private And Personal Use Only