________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસરિ રચિત લાગે છે. અને ઉપરથી દમદાટી-તેથી બહુ કંટાન્ય છે. તમે કહેશો તે મુજબ વર્તન રાખીશ, શેઠે કહ્યું કે બીજે સ્થલે જતાં તે વિચાર કર્યો નહી-કે તે બીજા શેઠ ચેડા કાકા મામા છે. ત્યાં પણ કામ કરવાનું હોય છે જ, ગુમાસ્તાએ કહ્યું. મારી ભૂલ થઈ. માફ કરો. પુનઃ આવી ભૂલ કરીશ નહી. પ્રથમના શેઠને દયા આવી તેને રાખે. હવે તે ભૂલ થતાં ઠપકો આપે છે. તે સહી લે છે. અને અનુક્રમે નામાઠામામાં દુકાનના દરેક કાર્યોમાં કુશળ થએલ હોવાથી માટે મુનીમ બનાવી અધિક પગાર આપે. શેઠ પણ તેને પુછી વ્યાપાર કરે છે. અને ચાર પાંચ ગુમાસ્તા હાથ નીચે રહેલા છે. આ રીતે પ્રથમના સ્થલે આવતાં સુખી થયે. અને શેઠને ઉપકાર માનવા લાગ્યો. જૈન ધર્મને ત્યાગ કરી કેટલા સુગ્ધ જૈનેતર ધર્મમાં જોડાય છે. ત્યાં જ્યારે અધિક કષ્ટ પડે છે. ત્યારે ઘણુ પસ્તાય છે. કારણ કે ત્યાં તે દયાકરૂણાને અભાવ હોવાથી કઈ સહારે આપતા નથી. મજુરીમહેનત કરે તે પણ પૂરું પેટ ભરાતું નથી. અને કઈ ખબર-અંતર પુછવા પણું આવતું નથી. માટે પોતાના ધર્મમાં સ્થિર થાય છે ત્યારે સુખી થાય છે. માટે પિતાની જગ્યામાં હવામાં જ મજા છે, - કદાચ જોખમ ભરેલા કામમાં પણ એકવાર ફાવટ આવે તેથી છની લેવું નહીં કે પુન:પુન: ફાવી જવાશે અને ઘણે લાભ મળશે. જે સ્થળે એકવાર ગમે તે રીતે ફાવી ગયા. તે સ્થલના માણસો સાવધ બનતાં તમને ફાવવા દેશે નહી. વાયદાના વેપારમાં તમે શું વારેવારે ફાવી જાઓ છો?નહી.
For Private And Personal Use Only