________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર કોરિ ભાઈઓ નેથી આવશે બેસી રહેવું પડે નહીં. આ મુજબ હરજ સહજ આરામ લેતાં પણું ટકટકારે તે હવાથી બીચારી કંટાળી ગઈ અને વિચાર કરવા લાગી કે પિયરમાં આવવાથી તે અધિક પીલાવાનું થયું. હવે અહી રહેવામાં માલ નથી. ભાભીઓને ગમતું નથી. ચાલ જીવડા સાસરે. આમ આત્માને સમજાવી પોતાને ઘેર આવી અને સ્થિરતા ધારણ કરી. માટે પિતાના સ્થલે એટલે આત્મગુણેમાં સ્થિરતા રહેવું તે હિતકર છે. ૧૭ય સંકટ પડે પણ સહન કરવામાં ભવિષ્યમાં હિત સધાય છે નહીતર ભારે દુખ સહન કરવું પડે ડહાપણુવાળા તે સંકટને સહન કરે છે.
પણ અન્યત્ર ભટકતા નથી. એક ગુમાસ્તાને તેને શેઠ વારે વારે કામકાજ માટે ટકેર કરતે અને થતી ભૂલને અમારવા ઠપકે પણ આપતે તેથી બીજી દુકાને ગમે ત્યાં પણ પ્રથમના શેઠ કરતાં બીજે શેઠ અધિક કામને બતાવતા. સહજ આરામ લેતાં દમદાટી આપી કહેતા કે કેમ બેસી શહેવા આવેલ છે. પગાર મુજબ કામ કરવું જોઈએ. હાડકાને હરામ થએલ દેખાય છે. ઉઠ? આમ બેસી રહે તે મને પાલવે નહી. આ પ્રમાણે શેઠની દરરોજ દમદાટી થતી હોવાથી અને એક ઘડીને આરામ નહી મળતું હોવાથી–વિચાર કરવા લાગ્યું કે, આ શેઠના કરતા પ્રથમના શેઠ સારા હતા, દમદાટી દેતા તે નહી. હવે શું કરવું? એક દિવસ–પ્રથમના શેઠની પાસે કહેવા લાગ્યો કે ગમે એમ કરીને મને રાખે. અહીંયાં તે કામકાજને પાર આવતો નથી ધાણે થાક
For Private And Personal Use Only