________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ne
આ. જાતિ સાગરસૂરિસિ
એટલે જે સ્થલે રહ્યા હએ તે સ્વલમાં ઘરમાં કે ગામમાં દુ:ખને સહન કરવા માટે તૈયાર રહેવુ.
એક શેઠને પુત્રા અને એક પુત્રી હતી. ઉંમર લાયક થતાં ચારે સતાના ધનાઢ્યના ઘેર પરણાવ્યાં. ત્યાર ખાદ, ત્રણેક વર્ષી ગયા ખાદ તે સંતાનાના માિિપતા ગુજરી ગયા ત્રણ ભાઇઓએ ભેગા રહી સ પીલા બની ઘરના ભાર ઉપાડયા. તથા પૈસામાં પ્રતિષ્ઠામાં વધારા કર્યાં. જેના ઘેર દીકરી પરણાવી છે તેના સાસરીયા થાડીક ભૂલ થતાં જેમ આવે તેમ મેણાના માર મારે છે. શેઠના ઘરની આ પુત્રી હાવાથી ઘરના કામકાજમાં નિપુણુ બનેલ નહાતી. ભૂલે થતી અને સુધારવા પ્રયત્ન કરતી. છતાં તેના સાસરીયા, આવડી માટી ખાઈપીને કાયાને વધારી પણ ડાખા જેવી રહી. તારા જેવડી વહુએ ઘણી ચાલાક હાય છે. આ પ્રમાણે દરરાજ ટકટકારા અને મેંશુા મારતા ડાવાથી કંટાળી સહન કરી શકી નહી તેથી કંટાળીને પિયરમાં ગઈ. થાડા દિવસ તે તેના ભાઈ ભાભી આએ સારી રીતે રાખી. પણ એ ત્રણ મહિના થયા પશુ સાસરે ગઈ નહી ત્યારે ભાઈઓ તા પેાતાની સગી બહેન જાણી કાંઈ પણ કહેતા નથી. ભાભીએાના મન ઉંચા થવા લાગ્યા કે કયાં સુધી પડી રહેશે તેના ઘેર જાય તે અહુ સારૂં, પશુ પેાતાને ઘેર જતી નથી. તેથી તેની ભાભીએએ ઘરનું કામ કરવા ધીમે ધીમે કહેવા માંડયું. કચવાતા મને અહી પણ કામ કરવું પડે છે, ઘેાડીવાર આરામ લેતા પણ આ કામ ખાકી છે આ કામ ખાકી છે. કેમ બેસી રહ્યા છે ઉઠા રસાઈ બનાવવાના વખત થયા છે હમણા તમારા
For Private And Personal Use Only