________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ત્યારે જાણે મોટે લાલી કુતરે કહેતે હૈય ની શું! અરે ભલા ઘમંડ કર નહી. તારાથી ભય પામતા નથી. લાઠી મૂકી દે તે બરાબર તને પણ સ્વાદ ચખાડીયે આ સાંભળી ચૂપ બનીને ચાલ્યો ગયે લાઠીને ત્યાગ કર્યો હોત તે તે કુતરાઓ કરડવામાં બાકી રાખત નહીં. માટે લાઠીની મદદ હતી ત્યારે કુતરાઓને દૂર ખસ્યા. એટલે બીજાઓની તે પ્રસંગે જરૂર રહે છે પરંતુ અન્તરના શત્રુઓને જીતવા માટે પિતે જે સમર્થ હોય તથા જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત હોય તે બીજાઓની આવશ્યક્તા રહેતી નથી. એકલેજ કામ-ક્રોધાદિ પરાજ્ય કરી વિજયમાલા પહેરી અનન્ય સાહ્યબીને સ્વામી થાય છે. જન્મ-જરા મરણની વિડંબના રહેતી નથી. માટે બાહ્ય શત્રુઓને પરાજય કર્યો અને વિજય-પ્રાપ્ત કર્યો. હવે આન્તરિક શત્રુઓને જીતવા માટે કયારે પરાક્રમ ફેરવશે. ફક્ત બાહ્યના શત્રુઓને જીતવાથી સાચો વિજય કહેવાય નહી. ૧૭૪ વિપત્તિ-સંકટની વેળાએ ઘણુ માણસો અધીરાબની એવા ઉપાય લે છે કે તેજ ઉપાય
તેમને ભારે દુઃખમાં લાવી મૂકે છે.
કેટલાક બીજાને આશરે લે છે પણ તેઓ સારી રીતે સમજે છે કે ઠીક લાગ આવ્યું છે આપણું કામ સાધી લેવા દેને! કયાં વારે વારે આવો વખત આવવાનું હતું. આમ સમજ એવા કામમાં જોડે છે કે આશરે લેનાર ત્રાહિત્રાહિ પિકારે કે કયાં આવીને ફસાઈ પડ્યા. આના કરતાં પ્રથમ જે દુઃખ હતું તે સહી લીધું હતું તે બહુ સારૂ થાત
For Private And Personal Use Only