________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિક્ષાગરિરવિ પ્રકાર હોય છે તેમાં પ્રતિકુલ શત્રુઓને આપણે
એકલા જીતી શકતા નથી. અન્યની મદદની જરૂર રહે છે સહકાર હોય તે જ તેઓને પરાજીત કરાય. એટલે બધાયને પહોંચી વળે નહી. માને કે, એક વડે પ્રધાન છે. સારા પ્રાંતની સંભાળ રાખે છે પણ તે પ્રાંતમાં જ બળવે થયે. હુકલડ થયું. તે વખતે વડે પ્રધાન એકાકી શું કરી શકે? એટલે પિલીશને હાજર કરી શસ્ત્રો સહિત સામને કરવા મોકલે છે તે વખતે શત્રુઓ પરાજય પામે છે એથી કરીને વડા પ્રધાન અહંકારમાં આવી એમ કહે કે મેંજ પ્રતિકાર કરી શત્રુઓને દબાવી દીધા. આ મુજબનું કથન મેગ્ય નથી. તે પ્રમાણે કઈ સભામાં પ્રમુખને વધારે વોટ-મત મળ્યા, તે કથન પણ વ્યાજબી નથી. અરે પળમાં પાડામાં કે શેરીમાં તકરાર થતાં જે તમે જય મેળવે છે તે ત્રણ ચાર પાડોશીના સહકારથી અને સવજનના સહારાથી. તમે એકલા તકરારને દૂર કરી શકે નહીં. એટલે સામા પ્રતિકુલ વર્ગને શત્રુઓને પરાજય કર હોય તેમાં અન્યના સહારાની જરૂર છે માટે ઘમંડને ત્યાગ કરી જય મેળવ્યા પછી નમ્રતાને ધારણ કરો, એક પોળમાં હાથમાં લાઠી લઈ માણસ જાતે હતા તેવામાં પિળમાં રહેલા કુતરા ભેગા થઈ તેને ભસવાની સાથે કરડવા ઘસારે કર્યો. પેલા માણસે લાઠી ઉગામી તેથી મારના બીકે પાછા હઠી દૂર રહીને ભસવા લાગ્યા. તે વખતે લાઠીવાળા માણસે કહ્યું કે આઘા આ દુર રહીને ભસ્યા કર્યા કરે છે. પાસે આવા તે બરાબર સ્વાદ ચખાડું
For Private And Personal Use Only