________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જબર
આ. કૌતિસાગરસૂરિ રચિત પકાર કાર્યમાં વાયરે કરવું તે પણ પેટનો વેપાર છે. કાલે શું થશે તે સમ્યગજ્ઞાની વિના કહેવાને કઈ સમર્થ નથી. કારણ કે માણસની વૃત્તિઓના અને પિતાની મનોવૃત્તિઓના પરિવતને ક્ષણે ક્ષણે થયા કરે છે. તેને પાર પમાતાને નથી. લાભ લેવાના અવસરે વાયદો કરવામાં આવે તે વખત તે લાભને ખાઈ જાય છે. માટે તરત લાભ લેવા પ્રમાદ-આળસને ત્યાગ કર આવશ્યક છે. પ્રમાદ–આળસ-કે વાયદો કરે છે તે દુરાચાર સેવવામાં કરે. તેમાં તમને લાભ થશે. અને સાધન સંપન્ન બનશો પ્રમાદ-આળસ કરીને લાભ લેવામાં માંદા પડેલા-અને વેપાર કરીને પાયમાલ થએલ વ્યક્તિઓને ઘણુ માણસે શિખામણદેવા આપવા મંડી પડે છે. પણ કઈ પૈસાદાર સગા વહાલાંમાંથી પૈસાની મદદ કરવા આવતું નથી. તે કેવું છે. માંદી નિર્ધન ડેસીને શીરે ખાવાનો ઉપદેશ આપે-તે બરાબર છે. બહુ બોલ્યા કરતાં શિખામણની સાથે સહકાર આપે તેમાં ડહાપણ છે. અને બોલ્યા વિના અવસર જાણી શક્ય મદદ કરે, તેની અલિહારી છે. માટે માંદા ન પડાય તેની સાવધાની રાખો. ૧૭૭ વૈષયિક સુખની આસકિત ઓછી થાય છે ત્યારે અરસ્પરસ શકય સહકાર આપતાં સંપત્તિ અને સંપ દૂર હોય તો પણ સમીપમાં હાજર
થાય છે. અને ધાર્મિક કાર્યો તથા વ્યવહારિક કાર્યો નિર્વિને ચકલ બને છે. અને ચછ લાભ મળતો રહે છે. એક
For Private And Personal Use Only