________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ થયા પછી તે અને પરણાવ્યા પછી મિલકતની માગણી કરવા લાગ્યા કે અમારે જુદું રહેવું છે માટે વહેંચી આપે અને સરખા ભાગે. બાપ બિચારે બની અફસેસ કરે છે આના કરતાં વાંઝીયા હતા તે સારૂ હતું. મિલકતના ભાગ તે પડત નહી. તથા આવક જેને નહતી તેને આવક થઈ અને અધિક મહેનત કરવા લાગે, પિસા દેખીને ખુશી તે થાય છે પણ હવે ભેગા થએલા પૈસા કયાં મૂકવા તેની ચિન્તા થવા લાગી. આ પ્રમાણે ભાગ્ય યેગે કામના ફલીભૂત થાય છે. પરંતુ એક ઈચ્છા પૂર્ણ થતાં બીજી બે ઈચ્છાઓ જન્મે છે તે પૂર્ણ કરતાં. ચાર ઉભી થાય છે. એટલે ઈચ્છાઓને કાંઈ આર નથી. માટે જે પુણ્યગે પ્રાપ્ત થએલ છે તેને સદુ૫યોગ કરતા રહે અને જે કર્તવ્ય છે તે કર્યા કરે. ધન કરતાં ધર્મની આરાધના કરે. તમારી સે ઈચ્છાઓ અને. આશાઓ પૂર્ણ થશે અને સદાચારી બની સન્માર્ગે પ્રયાણ કરી આત્મિક હિતને સાધી શકશે, ઈચ્છાઓને પૂરી કરવા ખાતર ધનને સંગ્રહશે તે પણ ઈચ્છા-આશા અધૂરી રહે. વાનીજ અને મદ માન વિગેરેમાં વધારો થવાને અને અહંકાર બાવી મેળવેલી મૂડીને ઓછી કરતા રહેશે. એક વેપારી પ્રથમ તે સાધારણ હતું પણ હું શીઆઈ અને લાગવગથી ધનાઢય બન્યા. બે ત્રણ લાખને માલીક બન્યા અને મનમાં માનવા લાગ્યા કે, મારા જે ખાનપાન-વ્યવહાર વિગેરેમાં નિપુણ નથી. ગુમાસ્તાને પણ કહી મૂકયું. કેઈ એવા પ્રસંગે મારૂ નાક રાખવું. પાછું હઠવું નહી. શેઠને રીંગણાં બહુ ભાવતા હોવાથી ગુમાસ્તાને કહ્યું કે આજે એક ટેપ
For Private And Personal Use Only