________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'**
. .
૪૪૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત્ર રીંગણાને બજારમાંથી વેચાતે લાવજે. ગુમાસ્તે બજારમાં ગયે રીંગણને ટેયલે દેખે. તેની કિંમત પુછે છે તેવામાં બીજા શેઠને ગુમાસ્ત પણ રીંગણા લેવા આવ્યું. તેણે રીંગણ વેચનારને કહ્યું કે, તું જે એક રૂપિયે કહે છે તે બે રૂપિયા આપું. અને મને જ આપ. પ્રથમ આવેલ વિચાર કરવા લાગ્યા. આ વધારે કિંમત આપી લઈ જશે તે શેઠને નેક રહેશે નહીં. આમ વિચારી તેણે તે ટેપલાના ચાર કહ્યા. બીજાએ પણ મદમાં આવી. આઠ કર્યા આમ હરિફાઈ થતાં પાંચ હજાર-દશહજાર વીશ હજાર-ચાલીશ હજાર સુધી પહોંચ્યા. બીજાએ હરિફાઈમૂકી દીધી. પ્રથમ આવેલ ગુમાસ્તાએ ચાલીશ હજારથી ખરીદી રીંગણને ટેપલ લીધે. શેઠને સઘળી બીના કહી. શેઠ ખુશી થયા. નેક તો રાખ્યું ને? ચાલીશ હજાર ખચીને રીંગણાને ટોપલે ખરીદનાર અને ખુશી થનાર. શેઠ કે કહેવાય? મુખ કે પાગલ? નેક રાખતા નાક રહ્યું નહી. આ પ્રમાણે ધનવાને મદમાં આવે ત્યારે સઘળું ભૂલી જાય છે અને પૈસાની બરબાદીક રે છે.
માણસને પ્રથમ પૈસા મેળવવાની ભાવના જાગે ભાવના ચેગે અને ભાગ્યયોગે પ્રયત્ન કરવાથી પૈસાદાર બને છે. ધનાઢય બન્યા પછી ઈજજત આબરૂ મેળવવા અને તેનું રક્ષણ કરવાની તમન્ના જાગે છે માન સત્કાર મેળવવા ખાતર -તલપી રહેલ હોય છે. જે કોઈએ સત્કાર કર્યો નહી તે તેને બરાબર ખબર લેવા વિચાર રાખે છે પણ શ્રદ્ધા સહિત સમ્યમ્ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતા નથી. તેથી કેઈએ યોગ્ય સન્માન કર્યું નહી તે જોઈ લો? ભાઈના દેદાર? ધનાઢ્ય બનેલ
અતા નાક છે તે
છે અને
ભાવના
For Private And Personal Use Only