________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર
આ. કીર્તિસાગરસૂરિ રચિત વિધાતા અમારા દુઃખ-સંકટ-અને પીડાઓને કયારે ટાળીશ, તું અમારા ઉપર દુષ્ટ થએલ છે કે શું? આ સાંભળી ધારે કે વિધાતાએ રાજા મહારાજાનું રૂપ ધારણ કરીને આવીને ઢો પીટાવી જાહેર કર્યું કે જેઓને પીડાઓ સંકટ-- વિપત્તિઓ હોય તેઓએ અમારી પાસે આવી તે દુખેને ટાળવા માટે દવા લઈ જવી સર્વે માણસે દેડતા દેડતા. આવી લાગ્યા. આંતરડાની અને પેટની વ્યાધિવાળાને પ્રથમ રેચની દવા આપી. તેથી સંડાસમાં જઈ જઈને થાકી ગયા. પીડા તે નષ્ટ થઈ પણ અશક્તિ અધિક થઈ માંદી સ્ત્રી વાળ આવ્યું તેને નિરોગી બનવાની દવા આપી. સાજી થઈ ત્યારે દરેક બાબતમાં ચિડાઈને ગુસ્સો કરવા લાગી ત્યારે તેને પતિ વિચારે છે. માંડી હતી તે ઠીક હતું. કે સામુ બેલતી નહી. ધીમે ધીમે પણ શાંત રહીને ઘરનું કામકાજ કરતી-અત્યારે તે કહે છે કે રસોઈ લાવે પાણી ભરવા માટે એક દાસ-દાસી રાખે. આવક ઓછી છે કયાંથી
કર-રસેઈથાનું ખર્ચ પહોંચી વળાય–અરે પ્રભુ આ તે પ્રથમના કરતાં અધિક સંકટ આવ્યું. કાળી સ્ત્રીવાળો વિધા. તાની દયા હોવાથી ગોરી બાયડીને લાવ્યે પણ આ એવી નીકળી કે તેને સૂતે વેચે એવી બડી ઠગારી અને ઘમંડવાળી–તેના પતિને અધિક વિડંબના થઈ અને વિચાર કરવા લાગે કે કાળી સારી છે જે કહીએ તે ખમી લે છે સામે ઉત્તર આપતી નથી. પણ હવે શું થાય? આ ચિન્તામાં તે બીચારે બની લેવાઈ ગયે. જેને પુત્ર હતું નહીં. તેને વિધાતાએ દશબાર સંતાને આપ્યા. પણ તે પુત્રાદિક મોટા
For Private And Personal Use Only