________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૪૪૧ કરવા લાગે. વ્યાધિ થવાથી શેઠાણી મરણ પામી. હવે શેઠને મારવા જના ઘડવા લાગ્યો. પણ ખબર પડી ગએલ હેવાથી તેને કાઢી મૂક અંતે દુઃખી થયે અને આબરૂ ગઈ તે વધારે માટે અપકાર કરે નહી જ. ૧૭૨ કર્મોને લઈને પ્રાણુઓ-માનવ-દાનવ અને દેવોની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ હેય છે તે પછી સરખા વિચાર અને અવસ્થા હેય કયાંથી?
જ્યારે સર્વે કર્મો-ઘાતીયા–અને અઘાતીયા તથા દેશથી ઘાતીયા કર્મો કૂલમાંથી નષ્ટ થાય છે ત્યારે જ સર્વ પ્રાણીઓને સરખો સ્વભાવ થાય છે. આ સિવાય માનવાદિને જુદી જુદી અવસ્થા થાય છે કેઈને આંતરડાની વ્યાધિ હોય અને પેટમાં પીડા થતી હતી હાય-આહારાદિ પાચન થતા ન હોય ત્યારે આ વ્યાધિ કયારે નાશ પામશે તેની કલ્પના થયા કરે, કેઈને સ્ત્રી માંદી રહેતી હોય, શ્યામ હોવાથી બીજી ગેરીને પરણવાની આશા હોય, કોઈને વળી પુત્રાદિકના અભાવે ચિન્તા સતાવતી હોય છે. તથા કેઈને સાધન સામગ્રી હોય છતાં તાવ–તરી આવતું હોવાથી તેને દૂર કરવા વિચાર કરતા હોય છે. તથા કેઈને વળી પેટ ભરવાની ચિનતા રહેલી હોય છે. આ પ્રમાણે દુખે આવી ઘેર ઘાલે છે. ત્યારે તેઓને ટાળવા માટે વિવિધ પ્રયાસ કરતા
ખાય છે. છતાં જ્યારે તે તે દુખ ખસતા નથી ત્યારે કોઈ વિધાતાને કઈ પ્રભુ પરમેશ્વરને ઉપાલંભ આપે છે. કે હે
For Private And Personal Use Only