________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ.
આ. કીર્તિસાગરસૂરિ રચિત થયું ? સંન્યાસીને શરમ આવી નીચુ મુખ રાખીને ઉભા કેમ રહ્યા છે? શું હજામતું નામ દેતાં લાજ શરમ આવી ઉપકાર કરે તે દૂર રહ્યો તેનું નામ દેતાં તમોને હલકાઈ ભાસી? ભેગા થએલ લેકે પણ હાંસી કરવા લાગ્યા અને વિલા મુખે સંન્યાસી મઠમાં આવી પસ્તા કરવા લાગ્યા. ભગતે ભેગા થએલાને કહ્યું કે આ સંન્યાસીને હજામે જ વિદ્યા આપી હતી. તેનું નામ દેતાં શરમ આવી તેથી વીલા મુખે જવું પડયું. અને હાંસીપાત્ર બન્યા. સત્ય વાત કહે. વામાં તે અધિક મહત્તા મળી હેત તેથી સુજ્ઞ માનવીઓએ કહ્યું કે, સાધારણ કે હલકા પ્રાણીઓ કે મનુષે દ્વારા ઉપકાર થએલ તે ભૂલે નહી. તેના ઉપકારનું મરણ ભૂલવું નહી. સામે ઉપકાર કરવાને પ્રસંગ મ હોય નહી તે નામની યાદી તે રાખવી. પણ અપકાર કદાપિ કરો નહી. નિન્દા પાછળ કરવી નહીં. અપકાર કરનારને તથા પાછળ નદા કરનારને જાણીતા માને તિરસ્કારે છે કેઈ તેની સાથે કામ પાડતું નથી.
એક ગામમાં એક શ્રીમંતે એક સંબંધીને આગળ વધારવા માટે પોતાના ઘરમાં રાખ્યો પ્રથમ તે વિશ્વાસ બેસાડવા માટે રીતસર રહેવા લાગ્યું. શેઠને તેને ઉપર વિશ્વાસ બેઠે તેથી ઘરનું તથા દુકાનનું સર્વ કાર્ય તેને સેંપવામાં આવ્યું. શેઠની મિલકત દેખી મુગ્ધ બન્યું. પોતે શ્રીમંત થવાની લાલચમાં ઘરમાંથી દાગીના-ઝવેરાતની ચેરી કરી બજારમાં વેચે છે. આમ છતાં પણ શેઠને શંકા તેના ઉપર આવતી નથી. છેવટે શેઠાણને પણ મારી નાંખવા યુક્તિ
For Private And Personal Use Only