________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ ઔષધિ જ્યાં ત્યાં મળતી નથી કે તે આવી વ્યાધિનાશક ઔષધિને ઘણે સ્થલે તપાસ કરતા ફરે છે. તારુ ભાગ્ય છે. કે આવી અમુલ્ય ઔષધિ મલી છે. આ સાંભળી માલીએ કહ્યું કે, હું એને ઓળખતું નથી. અને ઓળખીને પણ શું કરૂં, મારૂ શરીર નિરોગી છે, માટે તેની જરૂર નથી. વૈદ્ય કહ્યું કે તારે જરૂર ન હાય-પણ જન સમુદાયને લાભ કર્તા હેવાથી જરૂર છે. ઘણું સમજાવ્યું પણ માન્ય નહી. અને ઉખેડીને ફેંકી દીધી. આ મુજબ કાયા પણ ભવના રોગ નાશક છે. પણ તેને સદુપગ કરવામાં આવે તે લાભદાયક બને, અને ઉન્માર્ગ–અનીતિના માર્ગે વાપરવામાં આવે તે તેને લાભ મળે નહી. સુજ્ઞ મુનિવર્યો કહે છે કે. આત્માને–પ્રભુને પરખવા માટે કાયા મળી છે. તેને કલેશ-કંકાસમાં–કુસંપમાં ઉખેડી નાંખે નહો-વૃથા ગુમાવે નહી. તમે કાયાની કિંમત જાણતા નથી પણ સુજ્ઞજને તે જાણે છે. તેમને ઉપદેશ સાંભળી, તપ-જપ-જ્ઞાન ક્રિયા રૂપી પાણીનું સિંચન કરી પિષણ કરે. વિવિધ અણુ ચિન્તવ્યા વિદ-વિપાત્તઓ અને વિડંબના જે આવી સતાવી રહે છે. પીડાઓ ઉત્પન્ન કરી રહેલ છે તેને નાશ થશે. ૧૭૧ મોટા અને સદ્દગુણું સુજ્ઞોના આધારે આગળ વધેલા, સાધારણ મનુષ્યોને કઈ પુછે ત્યારે કહેતાં શરમાય છે, અને હલકાઇની શંકા ધારણ
કરીને બડાઈ હાંકતા કહે છે. કે
અમે અમારી શક્તિથી જ વધ્યા છીએ આમ બેલી પિતાની હલકાઈને આમંત્રણ આપી રહેલા છે. જેના
For Private And Personal Use Only