________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલર તિ જને ડહાપણવાળા દેતા નથી. આમ જાણું આત્મજ્ઞાની, રાગ-દ્વેષ અને મેહાદિને ધારણ કરતા નથી. અને દુન્યવી વાતાવરણમાં ફસાતા નથી. જલકમલની માફક નિર્લેપ રહે છે. આમાનતિમાં આગળ વધતા રહે છે. ડાહ્યા અને વિદ્વાન ગણુતા, સમય-કાલના પરિવર્તનમાં પોતાની દિવ્યતા અને પવિત્રતાને ત્યાગ કરી લેકહેરીમાં ફસાઈ પડે તે તેઓની બુદ્ધિ-શક્તિ ઉભાગે જાય, અને વિચાર પણ ઉન્માગ ગામી બનતાં જે દેશમાં–સમાજમાં કે જ્ઞાતિમાં એકતા રહે છે. તેમાં ભેદ પડાવી ભાગલા પાડે તેથી તેઓનું પણ હિત સધાય નહી. કારણ કે એકતામાં બલ-બુદ્ધિ વિગેરેની સાર્થક્તા છે. તમારામાં બુદ્ધિ બલ હોય તે દુન્યવી ભૌતિક પદાર્થો ખાતર ભેદ પડાવે નહી. અને ભાગલા પાડે નહી. એની આગળ બે મૂકવામાં આવે તો બાવીશ થાય. બાવીશ બનતાં બાવીશ પરિસાને જીતવાની શક્તિ આવે અને બે બગડાની આગળ બીજા બે બગડાઓ મૂકવામાં આવે તે બે હજાર આવીશ થાય. એટલે બાવીને બાવીશ અને તે પણ પૂર્ણ વિકાસ સધાતું નથી. તેથી જે ચાર બગડા છે તેથી આગળ પાંચમે બગડે મૂક-અગર મૂકાવાને વિચાર રાખે. પછી જોઈલે કે બાહા અને અન્તરના શત્રુઓ કેવા ભાગો ભાગી કરી જાય છે? જરૂર રહેશે નહી. અને સાચી સ્વાધીનતા આવી હાજર થશે. તમે કહેશે કે, એ પાંચ બગડા કયા! જ્ઞાન-અને ક્રિયા-“સંવર અને નિર્જરા “ક્ષમા અને સંતોષ શૌચ-સત્ય આત્માના વિકાસની તમન્ના-અને દેહાધ્યાસને ત્યાગ, આ મુજબ વર્તન કરનારની કાયા ક૨વૃક્ષ કરતાં
For Private And Personal Use Only