________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
આ. કીર્તિસાગરસૂરિ ચિત
અગડી ખરાબ થાય છે તેથી શેઠ મૌન રહ્યા. રાજાએ ઘણી દમદાટી આપેલ હાવાથી આળવેલ સઘળું આપવુ' પડ્યું અને આબરૂ ગઇ તે વધારે. થાપણ મુકનાર તે મિલ્કતને લઈ ઘેર ગયા અને શેઠ ગમગીન ખની સ્ત્રઘેર ગયા અને હાંસીપાત્ર અન્ય. માટે ધન દોલત જે મળી છે. તેમાં સ ંતાષ રાખી લાલ લાલચથી પારકી થાપણ આળવવામાં ધન અને ધ આમરૂ રહેતી નથી. અને વેરવરાધ વધતા રહે છે ધનાઢયે એ અન સાત ક્ષેત્રામાં વાપરવું જોઇએ કે તેમાંથી ઉડાવવુ જોઇયે? ઉઠાવનાર એ ભવા કે ઘણા ભવો સુધી પેાતાનું કલ્યાણનુ લીલામ કરે છે અને તેના વિઘ્ના વારે વારે આવી સતાવ્યા કરે છે માટે મમતાના ત્યાગ કરા.
જાડાઇ-તથા
૧૬૯ પ્રાણીઓ-તથા દૈવ દાનવ અને માનવાની ચામ્યતા તેની શારીરિક ભભકા ઉપર નથી. પણ શક્તિ-શાણુ પણ ઉદારતા અને પવિત્રતા ઉપર છે. તેથી જ દાનવ સટી માનવ અને છે.
અને માનવદેવ જેવા અને છે. અને પવિત્રતાથી આત્માના વિકાસ સાધવા સમર્થ અને છે. આવા સમને ફાઈ દાનવ જેવા કહે કે યાતા નિલ અને માયકાંગલે છે. તેથી તે આત્માના વિકાસ કરનાર, દાનવ કે માય કાંગલા અનતા નથી સેનાની વીટીમાં જડેલ મણિ કે હોરાને અન્નજને પથ્થર જેવા કહે. તેથી તેમની કિમત ઘટી સકતી નથી. તથા પિત્તળની વીટીમાં જડેલ હીરાને કે મણિને પરખનાર ઝવેરી તેમાં જડનારના દોષ કહે છે. માટે દુનિયામાં સઘળા
For Private And Personal Use Only