________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
આ. કીતિ સાગરસૂરિ રાચત
યાત્રા કરવા જાઉં, ત્યાં દેવ ગુરૂ ધર્મની આરાધના કરવાના સમય રીતસર મળી આવશે. આ વિચારમાં ઝવેરાત તથા સેાના મહારાની ચિન્તા થઈ. મારી ગેરહાજરીમાં ક્રાઈ ગઠીએ દગા-પ્રપંચ કરીને ઠગી જાય તે આ ધારીને ઝવેરાત તથા સેાના મહારા, સારી પેટીમાં ભરીને તથા તેના ઉપર અખરોટ' બરાબર ઢાંસી ઠાંસીને મૂકી, ઉપર લખેલ લક્ષાધિપતિને ત્યાં થાપણુ મૂકવા આયે. તે વખતે આ ધનાઢય પેાતાના ઘરમાં ભજન કરતા હતા. તેને કહ્યું કે મારે યાત્રા કરવા જવું છે. માટે આ અખરાટની પેટી તમારે ત્યાં મૂકો. તેણે કહ્યું કે ભાઈ તમારી પેટી મારી વખારમાં મૂકો. યાત્રાએ જનારે વખારના એક ખૂણામાં મૂકી ઘરની ખરાખર વ્યવસ્થા કરી પેાતે યાત્રા કરવા નીકળ્યેા. તીથે જઈને સારી ભાવનાથી દેવગુરૂ ધર્મની આરાધના કરીને વેપારાથ ખીજે સ્થલે ગામ-નગરાદિમાં વેપાર કરતાં ઘણું। લાભ મેળવ્યેા, અને સાત વર્ષો પછી પેાતાના વતનમાં આગૈા. તે દરમ્યાન જેની પાસે થાપણુ મૂકી છે. તે શેઠે વખારમાં ગયા. અખરોટ ખાવાની ઈચ્છા થઈ. પેટીને ઉઘાડી એ ત્રણ ફળ હાથમાં લીધા. પણ તે ઘણા વખત લાગવાથો ખરાબ થએલ ડાવાથી નીચે સારા હશે આમ ધારીનેતેની નીચે રહેલા અખરોટ ને
1
કાઢવા લાગ્યા.
પણ બધા ખરામ થએલ હાવાથી નીચે નાંખી દીધા. તેવામાં સેાના સહારા એક હજાર અને ઝવેરાત દેખી લલચાયા અને ઝવે રાત દશ હજારનું અને એક હજાર સેાનામહેાર હતી તે લઇ નવા અખરોટ કુલ લાવી પેટીમાં ભર્યું અને મનમાં મલકાવા
For Private And Personal Use Only