________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
આંતર જાતિ પૂર્વક વ્યવહાર ચલાવવા લાગી. આ પ્રમાણે શ્રીમંતે પણ ન્યાય નીતિ અને આત્માના ધર્મને ભૂલે નહી તે સુર સુંદરી–તથા શિવ સુંદરી વરમાલા પહેરાવી આત્યાંતિક સુખ અર્પણ કરે અને આધિ-વ્યાધિ અને ઉપાધિને વલેપાત ટળે માટે ભણે વ્યવહાર ચલાવે છે તે વ્યાવહાર આત્મિક ધર્મના આધારે શ્રેયસ્કર બને.
દેવ-ગુરૂ અને ધર્મની આરાધનાના ગે પુર્યોદય થતાં, દેવદુર્લભ મેંઘેરે મનુષ્ય ભવ મળે. અને સાથે આર્યકુલ–પાંચ ઇન્દ્રિયની પટુતા. બલવાનું શરીર વિગેરે પ્રાપ્ત થયું. પણ તેઓની સફલતા-સાર્થકતા કરીને આત્મ-તિ કરી શક્યા નહી. અને પ્રભુ પુણ્યને ભૂલી પૈસાને મેળવવામાં. અને અધિકાધિક પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કર્યો તેને જ સર્વસ્વ માની કેઈ બી પ્રકારે કેમ વધુ એકઠા થાય તેના ઘાટ કરવા લાગ્યો. તેથી કેઈએ થાપણ મૂકી હોય તેમાં પણ લંપટ બની લાખોપતિ થવા ઈચ્છયું પરંતુ જ્યારે અંતે આફત ઓચિંતી આવી પડે છે. ત્યારે હાય પીટ કરવા મંડી પડે છે. એક લાખે પતિ શ્રીમંત હતે. વ્યવહારિક કાર્યોમાં કુશળ હોવાથી આબરૂ પણ સારી જામી. વેપાર ધમધોકાર ચાલતે. આવકમાં વર્ષે વર્ષે વધારે થતું. પણ આ સઘળી અનુકુલતા સાથી મળી છે. કયા કારણથી ઉપલબ્ધ થઈ છે. તેને વિચાર સરખે પણ કરતા નથી. વિવેક તે કયાંથી આવે? પૈસા પૈસામાં લાગી રહેલ છે. “એક વેપારીને શુભ ભાવના થઈ કે, પૈસા-પરિવાર વિગેરે પુણેદયે મળ્યું છે. પુણ્ય ખિતમ થતાં પામર બનાશે માટે લાવ.
For Private And Personal Use Only