________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ, હોય તે કહી શકાય નહી. આમધારી માપીયાના નીચે મીણું ચાપડીને આપ્યું. તે લઈને ઘેર આવી. તે માપથી સોનામહેરો ભરીને ગણું. કે આટલી થઈ. આમ સોનામહોરોને માપી. તેની ગણત્રી કરી. પણ તેના તળીયે એક સોનામહેર મીણમાં ચુંટી ગઈ. તેની ખબર રહી નહી. તપાસ કર્યા વિના પાછી આપી આવી. દેરાણુંએ તપાસ કરી તે સેના. મહેર એંટેલી દેખી. તેણે અનુમાનથી કર્યું કે, સેનામહેરાને માપવા લઈ ગઈ. અહે ત્યારે કેટલી હશે. જરૂર, લાખકરેડ હેવી જોઈએ. પિતાના પતિને વાત કહી. ધનને લેભી હવે ભાઈ પાસે આવી કહેવા લાગ્યું કે સાચું બેલ આટલી સેનામહોરો કયાંથી લાવ્ય. કે ગણી શકાઈ નહીં. અને માપની જરૂર પડી. મોટાભાઈએ સઘળી બીના કહી. તેથી નાને ભાઈ હું તેનાથી અધિક ધનવાન બનું. આમ ધારીઈર્ષ્યાથી બળતે તે ગુફા પાસે આવી. “ખુલજા સમસમ” બારણું ઉઘડયું. તેમાંથી મોટાભાઈના કરતા ડબલ થેલીઓ તે લીધી. પણ આનંદમાં અને અદેખાઈમાં બંધ કરવાને મંત્ર ભૂલી ગયે. યાદ કરતાં બપોર થયું. તેવામાં પેલા ચેરે. આવ્યા. ખુલ્લા બારણને દેખી વિસ્મય પામ્યા. અંદર પેઠાત્યારે નાના ભાઈને દે. તેને મારી નાંખે. થેલીઓ. પાછી ગઠવી દીધી. જ્યારે ઘેર ગયે નહી ત્યારે તેને પરિવાર રડવા કુટવા માંડ્યો. માટે સંપ રાખી કેઈને તિરસ્કારઈર્ષ્યા કરવી નહી. ૧૬૮ આમા થકી પર વસ્તુઓને ગ્રહણ કરવામાં મગ્ન થએલા પોતાના ગુણેને ભૂલી સુખશાંતિને
For Private And Personal Use Only