________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
આ. કીર્તિસાગરસૂરિ રચિ હું પણ તેમાંથી સોનામહોરની ચાલીશ થેલીઓ લઈને ઘર ભેગો થાઉં. ગધેડાને તગડી લાવી તેના ઉપર સોનામહોરોની થેલીઓ બરાબર ગોઠવી અને તેના ઉપર સુકા લાકડાને એ રીતે ગોઠવ્યાં કે બીજાઓને ખબર પડે નહી.
ચાલીશ ગધેડાને તગડતે પોતાના ઘરમાં તેઓને લઈ ગયે. તેવામાં તેની સ્ત્રીએ તાડૂકીને કહ્યું કે, તમને ભાન નથી. ઘરમાં બધાઓને લઈ આવ્યા–તેણે ઈશારો કર્યો. ચૂપ રહે બોલીશ નહી. સ્ત્રી છાની રહી. તેણે લાકડાને ઘરની બહાર નાંખી થેલીઓને નીચે ઉતારી નાંખી તે હરખાતી ત્યાં આવીને જોવા લાગી-કે એમાં શું છે ? તેમાં રહેલી સોનામહેને દેખી ગાંડી ઘેલી બની ગઈ અને બોલવા લાગી. આટલી બધી સોનામહોર ક્યાંથી લાવ્યા? તેણે કહ્યું. ઉંચે સાદથી બેલ નહી. કેઈ જાણી જશે. સઘળી બીના તેને કહી. અને ઘરમાં દાટવા માટે ખાડો ખોદવા લાગે. ઉભા રહે ? કેટલી છે. હું ગણું લઉ ગણવા લાગી તેને પાર આવ્યું નહી ત્યારે માપીયાથી માપવા માટે ઈચ્છા દર્શાવી પોતાના ઘરમાં નહી હોવાથી દેરાણુના ઘેર જવા માટે નીકળી. તેણે કહ્યું કે જવાદે તારી દેરાણી બડી ચતુર અને ઠગારી છે. માપી માગતાં ચેતી જશે. અને તે અને નાને ભાઈ વખતે જાહેર કરે તે તે લૂંટારાએ ઘણું હેરાન કરશે. સ્ત્રીએ કહ્યું. એમાં શું જાણી જવાના છે? આમ કહી તેણીના ઘેર જઈને શેરના માપની માગણી કરી. દેરાણી મનમાં બબડવા લાગી. ઘરમાં તે શેર લોટ પણ નથી અને માપીયું લેવા આવી છે. છતાં કાંઈકથી તેને ધણું લાવ્યા
For Private And Personal Use Only