________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૨૫
'ર
""
મશ્કરી કરતાં કે કેવા ભિખારી હાલતમાં છે અને તુચ્છ ગણી મોટા મદદ લેવા આવે ત્યારે તેને તિરસ્કાર કરીને કાઢી મૂકતાં કોઈપણ પ્રકારે સહાય આપતાં નહી. તેથી માટે! ભાઈ ચાલીશ ગધેડા રાખીને જંગલમાંથી સુકા લાકડા કાપી મજારમાં વેચીને સ્વવ્યવહાર રીતસર ચલાવતા. એક દિવસ જંગલમાં જઈને લાકડા કાપી ગધેડા ઉપર ભરીને માગ માં ગમન કરી રહેલ છે તેવામાં ધાડપાડુઓ-લુટારાને દેખી આ મેટા ભાઈ ભય પામી ગધેડાઓને એક પતની ટેકરીની પાછળ તગડી મૂકયા અને પેતે ઘટાવદાર વૃક્ષ ઉપર ચઢી ગયા અને ચારા કયાં જાય છે અને શુ કરે છે તે ગુપ્ત રહીને જોઈ રહેલ છે તેવામાં તે લુંટારા ચેારા પર્યંતની ગુફા પાસે આવી તેનું ખારણું ઉઘાડવા ખુલ જા સમ સમ આ મુજબ ખેલતાં તે ખારણું ઉઘડયું. અને ઉટા ઉપર રહેલ સેાના મહારાનો થેલીઓ ઉતારી ગુફામાં પેઠા. તેમાં ખાલી કરી પાછા બહાર આવીને મેલ્યા. “ મધ જા સમ સમ” ખાણું અંધ થયું અને ઉટ ઉપર બેસી તે ગુચ્છતી કરી ગયા. ઝાડ ઉપર રહેલ મોટાભાઈ ચારાની કરામત તથા વચના સાંભળી આશ્ચય પામ્યા પછી ખુશી થઇને ગુફાની પાસે આવી તેણે કહ્યું કે “ ખુલ જા સમસમ '' ખારણું ઉઘડયું. અંદર પેસીને જુએ છે. તેા સેાનામહારાના ઢગલા રૂપાસેાનાના દાગીના અને અઢળક ઝવેરાત દેખી વિચાર કરે છે આટલી મિલ્કત છે છતાં ચારા લૂંટના ગોઝારા ધંધા મૂકતા નથી અને લેકાને લુંટી મારી પાયમાલ બનાવે છે અને લૂંટના માલ તેના ઉપયેગમાં આવતા દેખી ખુશી થાય છે. લાવને
For Private And Personal Use Only