________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત. છે. અને રાજપાટ વિગેરે રહેતું પણ નથી. દુધ્ધન થવા લાગે છે. એટલે કે પ્રકારે મન સ્થિરતા ધારણ કરતું નથી “સત્ય ગ જો કોઈ હોય તે પ્રથમ મળેલી સાહ્યબીમાં લપટાવું નહી. તે છે. જે લંપટ બન્યા તે આવી બન્યું માનજો. તથા ઋદ્ધિ-સિદ્ધિના આધારે સન્માન-સત્કારની ઈચ્છા રાખશે તે પણ શેક સંતાપાદિને આમંત્રણ આપવા જેવું છે. તમારામાં સદૂગુણે હશે. ઉદારતા-નિષ્કપટતા ઈન્દ્રિય જય હશે તે સન્માનાદિ નહી છે તે પણ આવી મળશે. જગત્ સન્માનાદિ આપવા તત્પર બનેશે માગે તેને મળતું નથી. નથી માગતા તેને આવા મળે છે. માટે પરસ્પર સવારે આપી દુઃખ પીડાઓમાં આશ્વાસન આપી તથા જ્ઞાન પૂર્વક લંપટપણને ત્યાગ કરવા તૈયાર થવું જોઈએ. અને પ્રેમનેહને વધારી હળી મળીને રહેવું૧૬૭ જેના આધારે સગાંવહાલાંઓની આજીવિકા ચાલતી હોય અને મિત્રે વિગેરેને મદદ મળતી હોય તે ઉદારતા-દીર્વાદશિતા વિગેરે ગુણે
જાણવા. આમ તે દરેક માણસે પિતાનું પેટ ભરે છે તેમાં કાંઈ વિશેષતા કહેવાય નહી. કેઈ ઉપકાર વિના માત્ર પિતાનું પિટ ભરવા અનેક દોષને સેવે છે તેજીવતા મરેલા કહેવાય છે.
કેઈ શહેરમાં બે ભાઈઓ હતા. તેમાં નાના ભાઈ ધનાઢય હતો અને માટે સાધારણ સ્થિતિને હતે છતાં સદાચારી પ્રભુ ભકિત સેવા કરતો. શકય ઉદ્યોગ કરી પિતાનું અને પરિવારનું જીવન ચલાવતે. નાનો ભાઈ અને તેની સ્ત્રી મોટાની
For Private And Personal Use Only