________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
'૪૨૩ મુજબ પૈસા ખાતર-જમીન ખાતર એક બીજાને મારી નાંખે છે. કદાચ મારામારી કરતાં કેઈ મરણ પામે નહી. તે પણ રાજા અને કર્મ તેને મુક્ત કરતું નથી. માટે દુન્યવી ચીજો માટે અદેખાઈ કરવી નહીં. અને કપાતુર બનવું નહી, “દુધમાં ખટાશ પડતાં તે ફાટી જાય છે.” પછી દુધ જેવી મીઠાશ રહેતી નથી. ખટરાગ થયા પછી સંપત્તિ સાહ્યબી રીતસર સુખ શાંતિ આપે ક્યાંથી? દાન–શીયલ તપ ભાવનાથી ભાવિત બનેલ આત્માને ત્યાં સુધી નિર્મલતા રહે છે કે જ્યાં સુધી અદેખાઈ કેપ વગેરે થયે હાય નહી,
ત્યાં સુધી. જે તે હાજર થાય તે દુધ જે નિર્મલ આત્મા પણ મલીન બને છે. માટે દુન્યવી વસ્તુઓની આસક્તિને ત્યાગ કરી કષ્ટ પડે તે પણ સહન કરી તેવા પ્રસંગે વિચાર વિવેક લાવે તે શાંતિને માર્ગ છે. “છેવટની શાંતિ આગળના દુઃખને દબાવી દે છે. એટલે દુઃખ જેવું લાગતું નથી. આત્માના ગુણના રાગીઓને તે આસકિત નહી હોવાથી સાંસારિક કષ્ટ જનક પ્રસંગે ઉપસ્થિત થતાં વિચાર-વિવેક લાવી સઘળું સહન કરી લે છે. અને શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરી સ્વર્ગમાં જાય છે. ૧૬૬ ધમને ભૂલી નીતિ ન્યાયનો ત્યાગ કરી માન. ક્ષણભંગુર નજરે દેખતાં ખસી જતી વસ્તુઓમાં રાજપાટ સુખ સાહ્યબીમાં અધિક લપટાય છે. તેમ તેમ વિકલ્પ-સંક૯પ-શેક સંતાપ
વેલડીની માફક વધતા રહે છે. અને વખત આવે ત્યારે પેટ ભરીને માર પણ ખાય
For Private And Personal Use Only