________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૨૧ છે. એક વખત બીજી પિઢી ઉપર શેઠે રૂપિયા ભરવા મેકલ્યું. પણ માર્ગમાંથી જ પૈસા લઈને તે નાશી ગયે. હાથમાં આવ્યો નહીં. અને ચાર હજારની નુકશાની વેઠવી પડી. આ પ્રમાણે વિવેક-વિત વિનાના નેકરને રાખવાથી મહાટી હાનિ થાય છે. માટે જાત-કુલવાન-નોકરને રાખવા. કારણ કે તેને ભય પણ રહે છે. ૧૬૫ કે ધાતુર થએલ માનવે સુધરતી અને સુધરેલી પિતાની સ્થિતિને બગાડી નાંખે છે. લાભના બદલે ગેરલાભ ઉઠાવી પોતે જ પોતાની
દીનતા હીનતાને ઉભી કરે છે. ક્રોધને કરતા તેઓ એમ સમજે છે કે તેના વિના માણસે અને પશુ પંખીઓ પિતાના વશવત બનતા નથી, ગુસ્સો કરવાથી ધાર્યું કામ બની શકે છે. જે ક્રોધ-ગુસ્સે કરીએ નહી તે જગતના લેકે નિર્માલ્ય માની અધિક સતાવ્યા કરે, માટે તેની પણ જરૂર છે. આવા વિચારે કરવાથી પણ વિવેક આવી શકતું નથી. અને જ્યારે બરાબર પિતાના કાર્યો બગડે છે. ત્યારે કંઈક વિચાર આવે છે. કાર્ય વિણશી ગયા પછી વિચાર કરે તે વૃયા છે. ક્રોધની પહેલાં અદે– ખાઈ હેવાથી તેના સંબંધી તરીકે તે હાજર થાય છે. પછી તે બુદ્ધિ-શુદ્ધિ અને સંબંધને ખ્યાલ રહેતું નથી.
બે ભાઈઓ એકજ પિતાના પુત્ર હતા, પ્રેમ એ કે દુધ અને પાણી જે એકના દુઃખ-પીડા અને ચિન્તા થાય ત્યારે બીજાને દુઃખ વિગેરે થાય શરીર જુદા પણ મન એક સરખા હતા, તેથી આનંદથી ગૃહસ્થ ધર્મ યોગ્ય
For Private And Personal Use Only