________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
આ. કીતિ સાગરસૂરિ રચિત
•
તેવા નાકરી કરે છે. પણ વ્રતધારીઓ કરતા નથી, માટે તનિયમ ધારી નાકરાને રાખવામાં શાંતિ રહે છે.
આમ
એક શ્રીમંતે ઉઘરાણી લાવવા માટે નાકરને રાખ્યા. પૂરતા પગાર આપે છે. છતાં તેને સતાષ રહેતા નથી. ચાલાક હાવાથી ઉઘરાણીના રૂપિયા જલ્દી લાવીને આપે છે. તેથી ઘરની વસ્તુઓ લાવવા માટે તેને કહ્યુ. વસ્તુઓ લાવી આપે છે. પણ તેમાં ઓછી કિંમતે લાવેલી વસ્તુઓને મેઘા ભાવે આવેલી છે. આમ કહીને તેમાંથી પૈસા અદ્ધર ઉઠાવવા લાગ્યા. શેઠ-શેઠાણી ખખર પડે નહી તે માટે જેની દુકાનેથી માલ લાવે છે. તેને કઢી મૂકેલું કે, કદાચ શેઠ આવી પુછે તે ત્યારે મારા કથન મુજબ ભાવ કહેવા. દરેક ખાખતમાં ઉઠાવગીરી કરવા લાગ્યા. એક વખત શેઠાણીના મેતીનેા હાર તૂટી ગયા અને માતી વેરાઈ ગયા. એકઠા કરતાં એ મેાતી હાથમાં આવ્યા નહી. ગુમાસ્તાને કહ્યું કે એ માતી જડતા નથી. તેએાની તપાસ કર, આમ કહીને શેઠાણી પેાતાને ઘેર આવેલ સખી સાથે વાત કરવા લાગી. પેલા નેાકરના હાથમાં તપાસ કરતાં ખૂણામાં ગબડી ગએલ માતી એ હાથમાં આવ્યા. તે ટ્રૂખીને મન લલચાયું, એ મેાતી છાતીના ગજવામાં છાની રીતે મૂકીને કહેવા લાગ્યા શેઠાણી ! તપાસ કરતાં હાથમાં આવ્યા નહીં. કાણુ જાણે કયાં ગબડી પડયાં હશે ? શેઠાણીએ શેાધ કરી. પણ હાય તા મળેને ? મનવાળી શેઠાણી પેાતાના કામમાં લાગી, શેઠને પણ ખબર પડી. પશુ તપાસ ખરેખર કરી નહી. આ નાકરને પે' પડયું. આમ કરવામાં રૂપિયા મળે
For Private And Personal Use Only