________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૧૯ ગુણેમાં ઘણો પ્રેમ જાગ્યો. ગુરૂની પાસે જઈને વંદના પૂર્વક ચારી-જોરી ન કરવાનો નિયમ લીધો. તેથી શેઠ. ઘણા ખુશી થયા. ગાયે ચરાવવાનું મુકાવી દઈ, ઘરના કામકાજમાં જેડ. ઘરના કામકાજ સારી રીતે કરતે હોવાથી નવકાર મંત્રને શિખવાડી નવકારવાળી ગણાવતે કર્યો હવે તે આ ગોવાળને અધિક આનંદ થયો. ઘરના કામ સફાઈબંધ કરીને ટાઈમ મળતાં નવકારમાં મનવૃત્તિને સ્થિર કરવા લાગ્યું. તેથી આયુષ્ય પૂર્ણ થયા પછી સગતિનું ભાજન બને. આવા શેઠીયા એની નોકરી કરેલી સુખશાતા પૂર્વક સદ્દગતિને મેળવવામાં સારૂ સાધન છે. પણ તે વ્રતધારી વિનાના શ્રીમંતે છે તે છે તેઓને જે દશન-વંદનાના અભિલાષીઓને દુકાન પેઢી ઉપર રાખવાને ઈચ્છતા નથી. કારણ કે તેઓ એમ માને છે. કે એવા
કરે દર્શન વંદન કરવામાં વખત લગાડે અને પાછા વિહાર કરતાં હોવાથી સાંજરે વહેલા જાય. માટે એવાને રાખવા નહી. અને જે વ્રતવિનાના-નિયમ વિનાના છે તેઓને રાખવા. આવા શેઠીયાને વિચાર પણ આવતે નથી કે, વ્રતધારી નોકર ચાકરે ઘરના કામમાં-દુકાનના કાર્યોમાં દગે રેશે નહી. બેવફા બનશે નહી. નિયમવિહીને તે કયારે બેવફા બને છે તે જાણી શકાય નહીં. તેવા નેકરે પ્રથમ તે એવું કામ બજાવે વખતસર આવે કે શેઠ ખુશી ખુશી થાય. પરંતુ તેઓની નજર તેમની મિલકત ઉપર હોય છે. લાગ મળતાં રૂપિયાની થેલી ઉપાડીને ચાલતા થાય. ત્યારે તેમને માલુમ પડે કે તે નેકરે દશે દીધે. અને રૂપિયા લઈ “ચાલે ગયે. આવા ગુન્હાએ તે
For Private And Personal Use Only