________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત કરે છે. પરંતુ તેવા શ્રીમતે તે અનુયાયી નેકર-ચાકરની કદર કરતા નથી. સહેજ અપરાધ કે દેષ થતાં તેઓને શિક્ષાપૂર્વક રજા આપે છે. એવાઓની ખુશામત કરનાર અંતે પસ્તાય છે. માટે શેઠીયાઓની ખુશામતમાં અંજાવું નહી, અને તેઓની લાલચમાં લપટાવું નહી. સર્વે શ્રીમતે છકેલા રહેતા નથી. કેટલાક વ્રત નિયમ ધારી પણ હોય છે, તે તે પિતાના અનુયાયીને નોકર-ચાકરનું કલ્યાણ-હિત કરનાર હોય છે, તેઓની કરેલી ખુશામત લેખે લાગે છે, ભલે પછી કષ્ટ લાગતું હોય પણ અંતે લાભદાયી નિવડે છે. અને સુખી જીવન ગુજારે છે. માટે ધાર્મિક શ્રીમંતોની સેવા ચાકરીમાં ધ્યાન રાખવું,
એક શ્રીમંતની પાસે ગાયે ઘણી હતી. તેથી ગાવાળને રાખવાની જરૂર પડી, રાખેલા ગોવાળને પગાર અને સાથે ખાવાનું પણ આપતા તેથી તે ગોવાળ ગાની સારી રીતે પિતાની છે આમ માની સંભાળ રાખતે, શેઠ તેને ધર્મ પામે અને કલ્યાણ સાધે તે માટે કહે છે કે તું દર
જ દેરાસરમાં જઈને પરમેશ્વરના દર્શન કરે અને ગુરૂને વંદના કરે તે તને પગારમાં બે રૂપિયા અધિક આપવામાં આવશે. ગેવાળ પણ શેઠના કથન મુજબ દશન વંદન કરે છે. પછી ગાયે ચારવા જાય છે. એકદા ગોવાળે પ્રશ્ન કર્યો. પરમેશ્વર અને ગુરૂદેવને દર્શન વંદન કરવાથી શો લાભ થાય? શેઠે કહ્યું કે તેમના ગુણે જાણવાના વિચાર જાગ્રત્ થાય અને તેમના ગુણોને ગ્રહણ કરવાથી સાચી સુખ સંપત્તિ મળે. વડે ગુણેની શેવાળને સમજણ આપવાથી પ્રભુ ગુરૂના
For Private And Personal Use Only