________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૧
રજા આપવામાં આવે છે બહાર ચાલ્યા જાઓ. પેલા મહાર ગયા. અને બીજી પેઢીમાં રહ્યા. અને પ્રથમના શેઠની નિન્દા કરવા લાગ્યા. એ ત્રણ વર્ષ તા સારી રીતે રહ્યા. જે ટેવ પડી છે તે પાછી અહિં હાજર થઈ. પાછી આ બીજી પેઢીમાં ચારો કરવા લાગ્યા. શેઠને કહે છે કે અમે ચારી કરતા નથી પણ એવા ચાર એવા છે કે તે ચેરી કરતાં દેખાતા નથી, શેઠને વહેમ પડચા અને છટકુ ગોઠવ્યું. તેમાં પેલા મુનીમ વિગેરે પકડાઈ ગયા. શેઠે પેાલીશ એાલાવી પકડાવ્યા. ખાર માસની શિક્ષા અને એક હજાર દંડના રૂપિયા ભરવા પડયા કેદમાં રહી મજુરી કરવી પડી. નરમઘેંસ જેવા થયા, આખરૂની સાથે રૂપિયા પશુ ગયા. હવે તેને કાઈ પેઢીમાં રાખતું નથી. મહા દુઃખી થયા. આ પ્રમાણે એવી આકૃત લુચ્ચાઓને આવી પડે છે કે જીંદગીમાં ચારી કરવાની ખાડ ભુલી જાય. માટે ભુંડાઈમાં લુચ્ચાઈમાં છેવટે તા સંકટ છે આમ સમજી ભુંડાઈ ને ભુલી સરલ અને સજ્જન સાથે કપટ રહિતપણે રહેવુ. ભલાઈ કરવી તેમાંજ આનંદ છે.
“ સ'પત્તિ સત્તા અને સાહ્યબીના આધારે મદન્મત્તછાકેલા, શ્રીમ ંતાને, અનુયાયી માણસેાની તથા નાકર-ચાક રની જરૂર રહેલી હાવાથી, તેઓને વિવિધ લાલચે આપી પ્રથમ ખુશી કરે છે. પછી પેાતાના તાબેદાર બનાવવા અનેક યુક્તિએ ઘટનાઓને ચેન્યા કરે છે, તેથી તેએ અમારો ગરીબાઈ દરિદ્રતા દૂર કરી સુખમાં રાખશે. આમ સમજી તેમના વચનને શિરસાવદ્ય માની તેમની તાબેદારી ઉઠાવે છે. અને કષ્ટાને સહન કરીને પણ તેમણે બતાવેલ કા
૨૭
For Private And Personal Use Only