________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જળ૪.
આ. કૌતિસાગરણરિ રચિત કારણ કે સામે માણસ વેર વાળવા સાધને એકઠા કરીને તમારી સાથે લડાઈ કરવાની ધારણું રાખશે તમે જે આળસમાં રહ્યા તે તે ફાવી જવાને આમ વેરની પરંપરા વધવા વાથી કઈ પ્રકારે હિત થવાનું નહી જ. ૧૬૫ તમારે વેર વાળવું હોયતો અને વિજય મેળવવો હોય તે, કેધાદિક જે શત્રુઓ ખરે ખરા છે. અને બરબાદી કરી દુર્ગતિમાં ધકેલી દેનાર છે તેની સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરો
તે સળેલ વિજય દરેક બાબતમાં તમને સમર્થ બનાવશે. અને આત્માની શક્તિને વધારવામાં સારી રીતે સહકાર આપશે. પછી સાચી સવતંત્રતામાં તમે લહેર કરશે. બહારના શત્રુઓનું પણ બલ ચાલશે નહી. અન્યથા તે સાધન સંપન્નતાના આધારે પ્રાપ્ત કરેલ વિજય, પરાજયમાં પરિવર્તન પામશે. ખતે હાલમાં સુખ સાહયબી છે તે પણ રહેશે નહી. ના વીરા વ૮-મૂષi,
કેઈ એક માણસ ભૂંડે-લુચ્ચો હોય તેની સાથે -ભૂંડાઈ લુચાઈ કરવી તે સજજનેનું કર્તવ્ય નથી, તેવાની સામે ભંડાઈ કરવામાં આવે છે તેઓ પણ ગુન્હા પાત્ર બને છે. માટે ક્ષમા રાખી સહન કરી લેવું તેમાં સજજનતા અને મહત્તા છે. આમ સહન કરવાથી ભૂંડાઈ કરનારોજ દેશ પાત્ર અને શિક્ષાપાત્ર ઠરશે. ભલા સજ્જને, ઉપર દુજને ભલાઈ કરતા નથી અને ભૂંડાઈ કરતા રહે છે, ત્યારે ઓચિંતી તેઓને શિક્ષા બબર થાય છે. તે વખતે તે ભૂંડા માણસેજ ઘણું દુઃખી થાય છે. કારણ કે શેરને માથે સવાશેર જગતમાં હોય છે.
For Private And Personal Use Only