________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત અશકતેને બલ અાપનાર તથા બુદ્ધિ-સંપત્તિ આપનાર ક્ષમા છે અને શકનું ભૂષણ ક્ષમા છે બલવાન બનીને ક્ષમા રાખે નહી તે શક્તિહીન અને વૈર વિરોધાદિક કરીને પાયમાલ થાય. ક્ષમા વડે સઘળું જગત વશ બને છે પિતે -ભીતિ પામતું નથી અને અન્યનેને ભયમાં નાંખતે નથી. તેથી ક્ષમાને ધારણ કરનાર કઈ કઈ સિદ્ધિને મેળવતા નથી. વાંછિત સિદ્ધિને પ્રાપ્ત કરી અનુક્રમે આત્મિક વિકાસને સાધી પરમપદને પામે છે અને કષાય કરનાર જન્મ-મરણના સંકટામાં સપડાઈ સંસારમાં પરિભ્રમણ કરે છે માટે સામે આવેલ પ્રાણીઓ તથા માન ઉપસર્ગો મારામારી કરે તે પણ ક્ષમા રાખવાની જરૂર છે. દ્રૌપદીની માફક કુરૂક્ષેત્રમાં યુદ્ધ કરતાં દુર્યોધને સર્વ સગાંવહાલા-પુત્ર મિત્રે માર્યા ગયા હોવાથી અધિક ક્રોધાતુર બની દ્રોણના પુત્ર અશ્વત્થામાને કહ્યું કે તું જે પાંડના મસ્તક કાપી મારી પાસે લાવે તે મને શાંતિ થાય. અને તારે પણ તારા પિતાનું વેર વળે અશ્વત્થામા યુદ્ધમાં સ્વપિતા દ્રોણાચાર્ય મરી ગએલ હોવાથી પાંડ ઉપર ઘણે ક્રોધી બનેલ છે તેમાં વળી દુર્યોધનના વચનરૂપી ગ્યાસતેલ રેડાયું. જો કે અશ્વત્થામા હતા તે બળવાન પણ પાંડને પહોંચી શકે એમ નહતું તેથી રાત્રિના વખતમાં દ્રૌપદીના દીકરા પાંચ જે સ્થલે સૂઈ રહેલા છે અને ભર નિંદ્રામાં છે તે લાગ જાણે પાંડવેના સરખા મુખવાળા જાણ તેઓના મસ્તક કાપી દુર્યોધનને આપ્યા. પણ સવા ૨માં તેઓના પુત્રોના મસ્તકે જાણું નાખુશ બન્યું અને કહ્યું કે આ માંથા પાંડવાના નથી. તેમના પુત્રોના છે તેથી
For Private And Personal Use Only