________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયાતિ
૪૧૧
સપત્તિના રસિયાને ગર્વ ગળી ગયા. તે પણ ધીમે ધીમે ધ ક્રિયાથી સુખી થયા. માટે સદા આત્મવાદને તથા વ્રતનિયમને ભૂલે નહી. નહી ભુલનારાઓ સાચી સાહ્યખીવાળા અને છે.
૧૬૪ શારીરિક માનસિક અને આત્મિક વિકાસ સાધવાની ઇચ્છાવાળાએ, એટલે બળવાન થવાના અભિલાષી જનાએ પ્રથમ ક્ષમાને ધારણ કરવી જરૂરની છે.
આ સિવાય ઉન્નતિના વિકાસના કે શક્તિ સપત્તિને પ્રાપ્ત કરવાના અન્ય માર્ગ નથી. કોઈ એમ કહે કે. ક્ષમા ધારણ કરવી તે નિલ અશક્તનું કાર્ય છે. શક્ત ખલવાન માણસે ક્ષમાને ધારણ કરતા નથી. પણ મરેાખર શિક્ષા આપે છે. આ તેમનુ કહેવુ' ચાગ્ય નથી કારણ કે શક્તિ વિહીન માનવા ક્રોધ વિગેરેને કરતા ડાવાથી વધારે ખલહીન અને છે તેથી તેમની પેાતાનુ કામ સાધવાની બુદ્ધિ બહેર મારી જાય છે અને પાતે પાતાની પાયમાલી કરે છે. દુર્યોધને પાંડવા ઉપર કપાતુર બની કારમા કેર વર્તાત્મ્યા પણ અંતે પેાતાના શયની—પરિવારની અને કુટુંબ અને જેઓએ તેના પક્ષપાત કર્યો તેની પાયમાલી કરી. અને જગતમાં દુન તરીકે જાહેર થયા ત્યારે ક્ષમાને ધારણ કરનાર પાંડવાએ ગએલી રાજ્ય-ઋદ્ધિને પાછી પ્રાપ્ત કરી સજ્જન તરીકે પ્રસિદ્ધ થયા. નીતિ શાસ્રકાશ પશુ કહે છે
क्षमा बलमशकानां शक्तानां भूषणं क्षमाक्षमा वशीकृतिर्लोके क्षमया किं न सिध्यति -
For Private And Personal Use Only