________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત થાય છે માટે પૌષધાદિને ત્યાગ કરી દુકાને બેસ. જેથી કમાણી સારી રીતે થાય. અને બચ્ચા સુખી થાય. વ્રતધારીયે કહ્યું કે સુખી થવાનું સાધન તે સંતેષ છે ગમે તેટલી કમાણ થાય તે પણ નિશ્ચિત જીવને જીવાતું નથી, અને અસંતોષ વધતું રહે છે. ભલે તમો ધન સાહ્યબીના આધારે મોજમજા કરે. પણ તે અસંતોષને તાપ શમે છે? અને જ્યાં સુધી તે પાપ શમે નહી ત્યાં સુધી કાંઈક ને કાંઈ દુખ રહેવાનું જ. આ મુજબ વાત કરીને બે જણા પિતે પિતાના કામે લાગ્યા. આઠમના દિવસે વ્રતધારીએ સાચી ભક્તિ કરવા માટે ઉપવાસ કરીને પિસહ લીધે. ધર્મધ્યાને આરૂઢ થયે. કાપડની દુકાન બંધ કરેલી હોવાથી તે તરફના વિચાર કરતો નથી. એવામાં ગુંડાઓએ મુંબઈમાં લૂંટ ચલાવી જેની દુકાને ખુલ્લી હતી તે સઘળાઓને માર મારીને લૂંટી લીધા. પેલા ધન રસિયાની દુકાનને માલ સઘળે કંટાયે પણ જેણે પિસહ લીધે હતે તેની દુકાન બંધ હોવાથી તે ગુંડાએ લૂંટ કરી શક્યા નહી. પેલે લૂંટાએલ ઘરે આવીને. રડવા લાગ્યું કારણ કે સઘળી મિલકતને માલ દુકાનમાં ભર્યો હતે તે લૂંટાઈ જવાથી તદ્દન ગરીબાઈ આવી. બીજે દિવસે વ્રતધારી પિસહ પાળીને ઘેર આવ્યા. સર્વ લૂંટની માલુમ પડી. અને વિચાર કરવા લાગ્યું કે, સંતેષ રાખીને પિસહ લીધે. તેથી કંટવાનું થયું નહીં. અને ધનમાલનું રક્ષણ થયું અને ધર્મક્રિયાની આરાધના રીતસર થઈ માટે હવે તે કદાપિ ઉપવાસાદિકને ત્યાગ કરે નહી. ભલે પેલે. અને એના જેવા બોલ્યા કરે પણ પરિણામે લાભ છે. ધનના
For Private And Personal Use Only