________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
આ.કતિસાગરસૂરિ રચિત અનુભવી સુ કહે છે કે ન્યાય નીતિ અને આત્મ જ્ઞાનથી સંસારમાં લેપવાનું થતું નથી અને શંખની માફક ઉજજવલ બનાય છે. પંચવણું માટી ખાઈને શંખ તેજસ્વી અને શ્વેત બને છે તેની માફક જે તમે પાંચ ભૂતેમાં– ભૌતિક પદાર્થોમાં લેપાશે નહી તે તમે ઉજવલ બનશે, પરંતુ ભૌતિક પદાર્થોમાં લિપ્ત બનેલા અનુભવી સુનું કથન તે માનતા નથી અરે હાંસીપાત્ર માની ધિકકારી કાઢે છે પરંતુ જ્યારે અનુભવી જ્ઞાનીઓના વચનને અવગણી અનીતિના માર્ગે જાય છે ત્યારે અનેકવ્યાધિઓ વિડંબનાઓના ભક્તા બને છે પછી તેમને સાન ઠેકાણે લાવવા માટે વિચાર આવે છે માટે ભૌતિકવાદના રસિકના વચને ઉપર અંજાઈ જવું નહીં. પણ આત્મવાદમાં પ્રેમ રાખી તે માર્ગે પ્રયત્ન બનવું. ભૌતિક વાદીઓ કહે છે અને જે કહીયે છીએ તે સુખને માગે છે અને કેઈનો પરાધીનતા તે માગે ગમન કરનારને રહેતી નથી. આત્મવાદમાં રસિયાઓ કેટલા સુખી થયા. તે કહે? જુઓ અમે મેટર–બસ-એરોપ્લેનમાં મેજ કરીએ છીએ તમારે પગપાળા ચાલવું પડે છે અને કેટલું સંકટ સહન કરવું પડે છે. અમારી માન્યતામાં આવે તે તમેને યથેચ્છ ધનની પ્રાપ્તિ થાય. પત્ની પુત્રાદિક પરિવાર સુખેથી જીવન ગુજારે. આવા આવા લેભન-લાલચ આપીને તમેને આકર્ષણ કરશે પણ તમો બરોબર વિચાર કરશે કે ભૌતિક સુખ તે મદ-માન વિષય વિકારને ઉત્પન્ન કરાવીને નીચ ગતિમાં ધકેલી દે છે. એમાં સદ્દગતિનું કારણ નથી. ઉલટું ભારે જોખમ છે અને કારમી કતલ છે પૈસાદાર
For Private And Personal Use Only