________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૭ તેને સદુપયેગ પણ કરી શકે છે. અને તેના યોગે બલબુદ્ધિમાં વધારો થતો રહે છે. એક સંસ્કારી કુંટુબ, એક મકાનમાં સંપીને એકત્ર રહેતું હતું. પણ પુત્રાદિ પરિવાર વધવાથી જુદા રહેવાનું થયું એટલે જર-જમીનની વહેંચણી કરવામાં આવી. દરેક ભાઈને સરખું મહ્યું છે પણ નાને ભાઈ અધિક ધન -અને જમીનની માગણી કરે છે સમજાવ્યું માનતું નથી. અને કલહ કરવામાં તત્પર થાય છે મોટાભાઈ સંસ્કારી અને વિવેકી હતા-અધિક આપીશું તે નાનાભાઈ છે ને ભલે તે લઈને ખુશી થાય. આપણું ભાગ્યમાં હશે તે તેને આપ્યા કરતાં અધિક મળી આવશે આમ વિચારી તેની માગણી પ્રમાણે અર્પણ કર્યું. સંપ-સંબંધ કાયમ રહ્યો જ્ઞાતિમ આબ વધી મેટાભાઈઓને પણ નીતિ પૂર્વક વ્યાપાર કરતાં તે નાનાભાઈને આપ્યું તે કરતાં વધુ ધન મળી આવ્યું માટે વિરોધ કરવાની જરૂર નથી. ૧૬૧ તમારામાં ન્યાય નીતિપૂર્વક બુદ્ધિબલને સહુપગ છે તે જરૂર ઈચ્છા મુજબ આવી મળવાનું, કારણ કે નીતિ-બુદ્ધિ અને બલથી જર-જમીન
વિગેરે મળી આવે છે. અને તેનું રક્ષણ કરી શકાય છે જેની પાસે બુદ્ધિબલ તે છે. પણ ન્યાયનીતિ નથી. તેને કદાચ જર-જમીન વિગેરે મળે પણ દશબાર વર્ષો સુધી રહી શકે આગળ રહી શકવી તે દુર્લભ છે કારણ કે અન્યાય-અની તનું ધન–જમીન ટતી નથી. અને તેને આવવાને અવકાશ મળે છે માટે કોઈ પણું ઉપાયે નીતિ ન્યાય અને ધર્મને સાચવે.
For Private And Personal Use Only