________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૪૫ એ મીઠા માર મારે છે કે લીલા કરનારને પણ ખબર પડતી નથી. પરંતુ જ્યારે બે હાલ દશા થાય છે ત્યારે કાંઈક વિચાર આવે છે કે સંસારની લીલા–ક્રિયા કરવામાં સઘળી બાબતે બરબાદી થઈ શારીરિક-માનસિક શક્તિઓ નાશ પામી એટલે પરિણામે તે પરિતાપાદિ ઉત્પન્ન કરાવે છે એક શેઠની પાસે બે ઘોડાઓ હતા. તેઓને ગાડીમાં જેડી ફરવા જતા અગર અન્ય કાર્યાથે જતાં તેમાં એક અશ્વ, રવાલ ચાલે ચાલતે તેથી શેઠ તેના ઉપર ખુશી થઈ સારી રીતે સંભાળ રાખતે બીજે ઘડે તોફાની અને બહુ ચંચલ હોવાથી તેને ઘણે માર પડતે અને ઘણું રેતિમાં રગડાવવામાં આવતા ત્યારે થાકી જઈને રીતસર ચાલતે આ પ્રમાણે પરમેશ્વરની આજ્ઞા મુજબ જે વર્તન કરે છે તે નિર્દોષ બનીને સુખી થાય છે પણ મન ગમતી લીલા કરવામાં તે કારમે માર પડે એમાં નવાઈ શી? માટે સંસારની લીલા તે અંધકાર છે અને અંધકારમાં પ્રકાશ સિવાય અઢળક સંપત્તિ-સત્તા શકિત ગુમાવવાને પ્રસંગે ઉપસ્થિત થાય તેમાં કેઈ શું કરે? પરમેશ્વર તે ફરમાવે છે કે મારી આજ્ઞાને રીતસર ઉઠાવી જ્ઞાન પ્રકાશ કરીને માનસિક વૃત્તિઓને દેડા એટલે અંધકારરૂપી સાંસારિક લીલામાં લૂંટવાનું થશે નહીં. અને મોક્ષ માર્ગ તરફ સરલતા, સુગમતા એ પ્રયાણ કરવા સમર્થ બનશે પછી તમને દેવ-દાનવ કે માનવ લુંટી લેવા માર મારીને બરબાદી કરવા શકિતમાન થશે નહીં. માટે તમે જાહેરમાં એલે છે કે અમે નિર્દોષ છીએ તે મુજબ વર્તન રાખશે તે બેલેલું સફલ થશે.
For Private And Personal Use Only