________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રીતિ સાગરસૂરિ રચિત
સાથે દસ્તી થઈ. વાર્તા વિનાદ કરવામાં શેશ વાંધા છે. આમ ધારી અધિક પરિચયમાં આવતાં સગર્વાં અનો. ઘણા પસ્તાવા કરવા લાગી. વિષય સ્પર્શમાં આસક્ત બનવાથી ફજેતી પૂરેપૂરી થઈ. ગર્ભને ગાળવા દવા ખાધી. ગર્ભ નાશ પામ્યા પણ શ્રીમારી અસાધ્ય લાગુ પડી. તેના માતા પિતાને પીડાના પાર રહ્યો નહી. હવે તે જ્યાં જાય ત્યાં હડધૂત અને છે. ઢખા ભાઇએ ? વિષયના વિકારના ઠંડા અને
ગુઢ માર
૧૬૦ જેઆને આત્માની તથા આત્માના ગુણાની ખબર છતાં ખડાઇ હાંકત્તા મેલે છે કે અમા દોષ વિનાના છીએ આશસા રહિત ક્રિયાઓ કરી આનંદમાં રહીએ છીએ.
આ કથન તેમનું ઉચિત નથી. કારણ માનસિક વૃત્તિએ જ્યારે આત્મિક ગુણ્ણામાં રમણતા કરતી હાય છે ત્યારે આરબ-સમારભના કામા હાતા નથી. નિર્દોષ ધામિક કાર્યાં કરવામાં તયા ધમ ધ્યાનમાં લાગેલી ડાય છે. કદાચિત્ પાપના કામા થઇ જાય ત્યારે નિન્દા ગાઁ કરીને પુન: તેવા કામે કરવાની રૂચિ થતી નથી. માટે આરબ સમારભના કાર્યોને કરીને કહેવુ કે અમે નિર્દોષ છીએ તે મિથ્યા છે ઢાષ રહિતને સ'સારની લીલા-ક્રિયાઓ હાતી નથી અને પસંદ પડતી નથી. જે જે સસારની લીલા કરી રહેલ છે તે સર્વ સઢાષી છે આમ સમજી ઢાષાને દૂર કરવા માટે સતત જાગ્રત્ રહેવું. અને જ્ઞાન પૂર્વક ધામિક કાર્યોમાં મનેાવૃત્તિએ લાગે ત્યારે ઢાષા ખસતા જાય છે. નહીંતર સંસારની લીલા તે
For Private And Personal Use Only