________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંતર ગાત
પણ દુધ જલ્દી લઈને ખાવ. હાં હવે અમર પડી, જલ્દી જઈને લાવુ છુ' દુધ લઈને આવ્યા. મહારાજને વહેારાખ્યું. તેમના ગયા પછી બાવાને પટેલે ઘણે મેથીપાક આપ્યા. કહ્યુ` કે અરે મૂર્ખ ? દુધ લાવવાનું કહ્યું ત્યારે કાળી રી વિગેરે ખેલવાની શી જરૂર હતી? દુધ લાવીને આપવું હતુ. બહુ ડાહ્યો થયા તેા માર પડયા. આ પ્રમાણે માનવા રંગ-રૂપ વિગેરેમાં સાય તા મારા ખાધા વિના રહે નહી માટે મૂલ વસ્તુ દુધરૂપી આત્મ ગુણા તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે. રૂપ રંગમાં કર્યાં દાદોડ કરી છે. આત્માને આળખી વિકારાને ખસેડી આત્મમાં સ્થિર થાએ. સારી રીતે આત્માની ઓળખાણ થયા પછી સંસારમાં રહેતાં પણ અકળામણુ આવશે નહી. કારણ કે તેથી વિકારા ઉત્પન્ન ચાં નથી. કદાચ ઉત્પન્ન થાય તે પણ તેમનુ જોર ચાલતુ નથી. પાતાને ભાવ ભજવી ટળી જાય છે. વિકાન રીતુનેર ચાલતુ હાય તે વિષયમાં આસક્ત માનવા ઉપર
માતા પિતાએ પાતાની પુત્રી કેળવણી પામીને સુખેથી જીવન ગુજારે તે માટે સારી રીતે ભણાવી. પણ ભણ્યા પછી એમ માનવા લાગી કે પરણવાથી પતિની તાબેદારીમાં રહેવુ. પડશે, માટે કેાઈ શ્રીમંત સાથે પણ લગ્ન કરવું નહી. શિક્ષણ લીધુ છે સારી નાકરી મળી રહેશે અને સારા પગાર મળતાં ખાવા પીવાની ચિન્તા રહેશે નહી. આમ વિચારી લગ્ન કરવાનું માંડી વાળ્યુ, કાલેજમાં શિક્ષિકા તરીકે નાકરી મળવાની સાથે પગાર સારી રીતે મળવા લાગ્યા. હવે ખાઈ પીને માજમઝા કરે છે તેવામાં કાઇ એકની
For Private And Personal Use Only