________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ. કીર્તિસાગર રચિત બનેલ આત્માને શુદ્ધ કરવા દરરાજ પ્રયત્નશીલ થવાની આવશ્યક્તા છે સ્પર્શ–રસ–રૂપ વિગેરેમાં ઘણે આદર રાખતાં તે ભાભવ પેટ ભરીને માર ખાધે છે અનંત પીડાઓના ભેતા બન્યા છે. માટે આ મનુષ્ય ભવમાં તે વિષયે તરફ ઘણું માન ધરાવે નહી. આદર આપે નહીંમાન-આદર આપશે તે પાછો માર ભરપૂર ખાવો પડશે.
એક પટેલની પાસે દશબાર-ગાય તથા ભેંસે હતી. તેમાં કઈ કાળી-ગેરી-કાબરચીત્રી વિવિંધ રંગની હતી.
એક દીવસ આ પટેલના ઘેર કેઈ આત્મજ્ઞાની મુનીવર્ય ભિક્ષા માટે પધાર્યા. તેમને દુધની જરૂર હતી–તેથી પટેલે પિતાના નેકર જેનું નામ બે છે. તેને કહ્યું કે અલ્યા? જા અને વાડામાંથી દુધ લઈ આવ? બે રૂપરંગમાં બહુ માનતે હેવાથી થોડેક જઈને પાછા આવી પટેલને કહેવા લાગ્યો. કે કાળી--ગેરી–રાતીનું દુધ લાવું કે, બીજી ગાય ભેંસનું લાવું. ગમે તે રંગવાળી ગાયનું લાવજે ભેંસનું લાવું તે વાંધો નથી ને? ગાયનું જ લાવજે. બધે વાડા ભાણી નીકળે વળી પાછા આવીને કહેવા લાગ્યો કે વાછડા વાળીનું લાવું કે વાછડા વિનાનું લાવું. તમે ઠપકો આપશો તેથી પૂર્ણ છું. જાતને ગમે તેવીનુ લાવજે. આ સાંભળી બે ચા અને અને ડેક દૂર ગયો અને પાછા પટેલને આવી કહેવા લાગ્યા. જુવાનગાયનું લાવું કે આધેડનું લાવું. આ સાંભળી પટેલે કહ્યું કે અરે બઘા તું બઘા જે રહ્યો આવી રીતે માથાઝીક કરાવે છે. જો ગમે તેવી ગાયનું લાવ. ભલે પછી કાળી હોય ગેરી હોય કે વાછરડા વિનાની હોય તો
For Private And Personal Use Only