________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિસાગરિ સીલ નિયતિ ઘણી સારી. શરીર મજબૂત–ાગા પ્રપંચ વિના છો નિવહ થાય છે. અને યથા શકિત પૂજા–વંદન–શન તથા ધાર્મિક ક્રિયા કરાય છે. મોટર કે એરોપ્લેનના અકસ્માને ભય નથી. માટે જે અવસ્થા મળી છે તેથી ધર્મમાં શંકા કરવા જેવી નથી. સ્થિર બનીને વ્રત નિયમનું પાલન કરતે રહ્યો.
તથા એક પૈસાદારની પાસે અઢળક ધન છે. પણ પુત્ર નથી અને સાધારણ માનને ઘેર પુત્ર-પુત્રી વિગેરેને દેખીને પૈસાદાર પોપકારના કાર્યોમાં તથા ધાર્મિક કામે શંકા કરવા લાગ્યું. અને પુત્ર માટે પથ્થરને પ્રભુ માની સેવા ભક્તિ કરી તે પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. આ ધછી ઉચ્ચાટ કરતાં જીનેશ્વરની પ્રતિમાનું પૂજન-કરતાં અંતરાય કમ દુર ખસવાથી પુત્રની પ્રાપ્તિ થઈ તેથી હર્ષને પાર રહ્યો નહીં. અનુક્રમે પુત્ર ભણી ગણીને ઑટે થયો. ત્યારે તેને સંસારને હા લેવા માટે પરણાવ્યું. પરણાવ્યા પછી તે પુત્રને ઘરમાં ગમતું નથી. અનુકુળતા રહેતી નથી. તેથી જુદા રહેવા માટે તેના પિતાને કહ્યું. પિતા માનતે નથી ત્યારે વિરોધ-કંકાસ-કરવા લાગે. ઘરમાંથી મિલ્કતને ઉઠાવી ફાવે તેમ વાપરવા લાગે. હવે તેના પિતા વિચારે છે કે જ્યારે પુત્ર હતે નહી ત્યારે આનંદથી ઘરમાં અને બજારમાં જઈ શકાતું. આના કરતાં પ્રથમ સ્થિતિ સારી હતી. આના કરતાં પુત્ર વિનાના રહેવું તે સારૂં. હવે આ છોકરાને શું કહેવું. ઠપકો તથા શિખામણ આપવામાં આવે, છે, ત્યારે સામે થાય છે. આ પ્રમાણે વિચાર કરી. જે, થાય તે સારા માટે હવે પરોપકાર-ધાર્મિક કાર્યોમાં શંકા
તેથી જી વિરાધ-કંકાસ
હવે તેનામાં અને
For Private And Personal Use Only