________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ત્યાંતિ
Be
તપાસ કરે તે મહેનતુ વર્ગને નાખુશ થવાના અવસર મળે નહી. અને આનમાં રહે. કારણ કે મહેનત કરનારા પરસેવા વાળીને જીવન નિર્વાહ કરનારા શરીરે ખલવાન ડાય છે. ભલે પછી સાધારણ સ્થિતિના હાય. અને માલ મલીદા ખાતા ન ઢાય ? ઘણા વિકારી પણ હાતા નથી તેથી વૃદ્ધાવસ્થામાં પણ તેઓને રાગ લાગુ પડતા નથી. ત્યારે શ્રીમતાની સ્થિતિ જોતાં દયા કરૂણા આવશે. આ પ્રમાણે તપાસે તા ધ ક્રિયામાં શકા ધારણ કરે નહી. અને જે સ્થિતિ મળી છે. તે સારી છે. આમ માનીને આનમાં રહે
એક શ્રીમંતની સાહીખી અને માજ માને દેખી મહેનત કરનાર, પેાતાની સ્થિતિને ઢેખી ધર્મક્રિયાઓ કરતાં ભ્રમણામાં ભૂલા પડી શકા કરતા હતા. કે પ્રભુની આજ્ઞા મુજબ વન રાખીયે છીએ. છતાં શ્રીમતની માફક માજ મજાની લહેર આવતી નથી. ધામિકના ઘેર ધાડા પડે. અને મસ્તાના માજ કરે.
આ પ્રમાણે વિચાર રાખે છે. તેવામાં એક ધનાઢ્ય માટરમાં એસી રાજમાર્ગે જતા હતા તેનો મેટર આવતી માટર સાથે અથડાઈ અકસ્માત્ થયા.. ભાગ્યયેાગે શેઠ બચી ગયા. મેટરને અને ડ્રાઇવરે નુકશાન થયું, આમ ખેંચી જવાથી પ્રભુના પાડ માનવા લાગ્યા. વળી અગત્યના કાર્યાર્થે એશપ્લેનમાં આરૂઢ થઈ કાઇક શહેરમાં જતાં અકસ્માત થયા. ત્યારે તે શેડ સઘળે પરિવાર માલ મિલ્કતને અનીચ્છાએ ત્યાગ કરી મરણ પામ્યા. આ મહેનત કરનારે સાંભળીને વિવેક લાવી મનની શકાને દુર કરી કે શેઠના કરતા મારી
For Private And Personal Use Only