________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાર્તિસાગરસરિ રચિત ૧૫૮ વ્રત નિયમ ત૫ જપાદિ કરતા સુગ્ધ ધાર્મિકજને પોતાની સાધારણ સ્થિતિને જાણું તેમજ ધમ વિનાના માનવેને સંપત્તિમાન દેખી મનમાં શંકાને ધારણ કરે છે કે પ્રભુએ કહેલા
ધર્મનું ફલ હશે કે નહી? કારણ કે જેઓ પ્રભુના દર્શન-વંદન પૂજન તથા ગ્રતાદિ કરતા નથી છતાં મનગમતી સાહ્યબી ભેગવે છે. મોજમજામાં આનંદથી મહાલ્યા કરે. લકે “ખમા ખમા કરે છે, મોટર વિગેરે વાહનમાં બેસી આનંદ કરે છે. પગપાળા ચાલવાની તસ્દી લેતા નથી. અમારા તે ચાલી ચાલીને પગ થાકે છે. છે. મોજ મા તે દૂર રહી પણ જીવન નિર્વાહ મહેનત કર્યા સિવાય થતું નથી. તે પછી મોટર એરપ્લેનમાં બેસવાનું કયાંથી પ્રાપ્ત થાય? આવા આવા વિચાર કરીને મનમાં વિવિધ ચિન્તાએ કર્યા કરે છે. અને મોજ મજા કરવાને અવસર કયારે આવશે તે ભાવના રાખી મોજ કરનારને દેખી સાહ્યબીને પુનઃ પુનઃ ઈચ્છે છે. અને મહેનત કરવામાં ખુશી થતા નથી. પણ તે ધનાઢયેની આન્તરિક સ્થિતિ શક્તિ. મહેનત કરનારની શકિત આગળ નબળી હોય છે. કેઈકને દમ લાગુ પડેલ છે. દશબાર પગથી ચઢતાં પણ
શ્વાસોશ્વાસ ભરાઈ જવાથી વચ્ચે બેસી જાય છે. બેલવાના વખતે હૃદયના ધબકારા વધી જાય છે. સારી રીતે માલ મલીદા વિગેરે ભજન કરે પણ પચાવી શકે નહી. અને વિવિધ વ્યાધિઓથી ઘેરાએલ હોય છે. વૈદ્ય ડાકટરના ખીસ્સા ભરાતા હોય તે આવા શ્રીમંતોના આધારે. આ પ્રમાણે જે બરાબર
For Private And Personal Use Only