________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જાતિ છે. ત્યારે એમણે આમેનતિ કરેલ હોય છે તેમને તે ત્યાગના વેગે અનત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના દ્વાર ખુલ્લાં થાય છે તેથી મહાન જ્ઞાનીઓ તેઓને માને છે. સાંસારિક સંપત્તિ માનેને મહાટા માનતા નથી. કારણ કે તેઓએ સાથે પર લેકમાં આવે તેવી સંપત્તિ મેળવી નથી. અને મેંઘેરા મનુષ્યભવની કિંમત પીછાની નથી–અધિક સંપત્તિની આશા તૃષ્ણામાં પિતાનું કર્તવ્ય જે જરૂરનું હતું તે ભૂલાયું અને સાગ મળતાં ખસી જનાર ઉપર વિશ્વાસ રાખે. એટલે જેની આશા રાખી હતી તે વસ્તુ પણ ગુમાવાઈ “વગડામાં પરિભ્રમણ કરતાં શયાળના હાથમાં એક રોટલાને ટુકડા આવ્યે અને ખુશી થઈ નદી કિનારે ખાવા માટે બેઠું તેવામાં નહીમાંથી બહાર નીકળી એક માછલું ઉછળતાં કિનારે આવી પડયું. આને દેખી શિયાળ જેટલાને ટુકડે મૂકી માછલાને લેવા ગયું. પણ તે જ વખતે ચેતી માછલું નદીમાં પડી ગયું બીજીવાર માછલાને બહાર નીકળવાની રાહ જોયા કરે છે. એટલામાં ભમતે કાગડે નદી કિનારે મૂકેલ રોટલાના ટુકડાને હાઈ ગયે. માછવું હાથમાં આવ્યું નહીં. અને ટુકડા પણ કાગડે લઈ ગયે. તેથી ચિન્તા થઈ આ મુજબ ધર્મ વિહીન માનવે પરાધીન વસ્તુઓને સ્વાધીન કરવા પ્રયાસ કરે છે અને સ્વાધીન જે આત્મધન છે તેને ગુમાવી બેસે છે. માટે આત્મધર્મને ધ્યાનમાં રાખી વ્યાવહારિક કાર્ય કરવાં કે જેથી આશા તૃષશું અધિક જોર પકડે નહી. અને અનુક્રમે જે મોટાઈ ઈચ્છે છે તે આવી મળે પછી જ સંપત્તિમાં તમે પોતાને મોટા માને છે તેની સાર્થકતા ચયાય
For Private And Personal Use Only