________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગર રસિક બની ગએલ હોવાથી અહેટી વિપત્તિમાં આવી પડયા. ધીરજ રહી નહી. રડવા લાગ્યા. કઈક વલેપાત કરવા લાગ્યા. તેઓ પૈકી આ વ્રતધારી પણ લૂંટાયે. પહેરેલ કપડે બહાર નીકળી ગયો પણ વ્રતનિયમની રીતસર આરાધના કરેલ હોવાથી હિંમત રાખીને વિચાર કરવા લાગ્યા કે મળેલ સંપત્તિ તે તે સારા સંયેગે મળી હતી. અને મળતી. હવે તેવા સંયેગા ખસી ગયા. અને ખસી ગઈ પણ જે ધમની આરાધના કરી છે. તેને કઈ પણ લૂંટવાને કે ઝુંટવી લેવાને સમર્થ નથી. વળી આ બુરા સંગે પણ કાયમના રહેવાના નથી. આમ સમજી ઉપવાસ આયંબિલ એકાશનાદિ કરી ધર્મની આસધના ચૂકતા નથી. હિંમત પૂર્વક બીજે સ્થલે વ્યાપાર કરવા લાગ્યો. ધન મળ્યું. અને ધર્મ પણ સચવાયે. આમ જાણ સંપત્તિ ઉપર વિશ્વાસ ન રાખતાં. ધર્મની આરાધના પણ કરવી જરૂરની છે. ૧૫૭ “આત્માની આરાધના સારી રીતે કરીને જેમણે આત્મવિકાસ સાથે છે તેને અનંત
જ્ઞાનીઓ મહાનું માને છે.
આ સિવાયના ભલે સંપત્તિ-સાહ્યાબીના આધારે તથા સત્તા–સામ્રાજ્ય વડે હોટા કહેવાતા હોય પણ તે મહાન નથી. કારણ કે તેઓ આશા તૃષ્ણામાં પરાધીન બનેલ હેવાથી નિરન્તર ચિન્તાઓ અને વાત કરતા હોય છે. કયારે મારી આશા પૂર્ણ થાય અને અબજો-કરોડપતિ બનું અને દેવલોક જેવી સાહ્યબી કયારે ભેગવું. પણ પુણ્ય વિના કયાંથી પ્રાપ્ત થાય? આમ આશામાં-તુણામાં જીવન વ્યતીત કરતા હોય
For Private And Personal Use Only