________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ પરાકમ ફેરવે છે. ત્યારે સંપત્તિના સ્વામિ
બને છે. પરંતુ પ્રમાદી આળસુનેને સંપત્તિના બદલે આપત્તિ આવી હાજર થાય છે. આમ સમજી સુજ્ઞજને લાભ લેવાની મોસમ-અવસરમાં વિષય વિલાસને તથા કષાયના વિકારોને ત્યાગ કરે છે. તે મુજબ અનંત લાભ લેવા માટે મનુષ્યભવ પણ મેસમ છે. તક છે. આમ જાણું પ્રમાદને ત્યાગ કરીને વ્રતનિયમોનું પાલન સારી રીતે કરે તે તેમને મળેલી મોસમ લાભ બરાબર આપી શકે. અવસરને ઓળખી દુન્યવી સંપત્તિને પ્રાપ્ત કરી પણ તેવા સંગે મળતાં ખસી જતાં વિલંબ થતું નથી. તે વખતે ચિતાઓને તથા વિપત્તિઓને હઠાવનાર વ્રત નિયમેને આરાધી જે આત્મશક્તિ મેળવી છે. તે આશ્વાસન તથા ધેય આપી શકશે. માટે દુન્યવી સંપત્તિમાં આસક્ત બનવું નહી. સાથે સાથે આત્મિક સંપત્તિને મેળવવા માટે પણ તત્પર રહેવું. કે જેથી વિપત્તિ વિડંબનાના વખતે હાય વરાળ વલેપાત થાય નહી. અને સ્થિરતા રહે.
એક સદુગ્રહસ્થ વ્યાપારમાં ઘણું કમાણું કરીને ધન મેળવ્યું. પણ તે સારી રીતે સમજતું હતું કે પદયે આ ધન મળ્યું છે. અને મળતું રહે છે. પણ તેને એવા સંગે દુર જતાં જવામાં વિલંબ થતું નથી તેથી વ્રત નિયમોને ધારણ કરી સાચુ ધન મેળવું. વ્રત નિયમ-જપ-તપાદિ કરે છે. તેવામાં મુંબાઈમાં ગુંડાઓએ ભારે મારામારી કરીને લૂંટ ચલાવી. ગુજરાતી કાઠીઆવાડી મારવાડી જેનેએ અને જેનેરેએ પહેરેલા કપડાઓ સાથે પિતાના વતન તરફ પ્રયાણ કર્યું, પિયા વિનાના
For Private And Personal Use Only